Biodata Maker
✕

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

Updated: રવિવાર, 24 નવેમ્બર 2024 (16:54 IST)
શ્રેયસ ઐયર 26.75 કરોડમાં વેચાયો, IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
હરાજીનું આગળનું નામ શ્રેયસ અય્યર હતું જેના માટે કોલકાતા અને દિલ્હીમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે શ્રેયસ બંને ટીમનો કેપ્ટન હતો. આ જ કારણ છે કે શ્રેયસ અય્યરની કિંમત 10 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.

શ્રેયસ અય્યરે ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને આઈપીએલ ટાઈટલ જીતાડ્યું હતું. કોલકાતા અને દિલ્હીમાં અય્યર માટે યુદ્ધ થયું. રસપ્રદ વાત એ હતી કે શ્રેયસ બંને ટીમનો કેપ્ટન હતો.
 
પરંતુ ખરાબ ફોર્મમાં રહેલા શ્રેયસ અય્યર માટે સૈયદ મુશ્તાકે ફટકારેલી સદી કામમાં આવી અને તેની કિંમત થોડી જ વારમાં 20 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. આટલું જ નહીં, તેણે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ પણ તોડી નાખ્યો અને તેને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

<

SHREYAS IYER IS THE MOST EXPENSIVE PLAYER IN IPL HISTORY

COURTESY GOES TO THESE TWO: pic.twitter.com/iqImkI56ZJ

— IPL Auction 2025 (@IPL2025Auction) November 24, 2024 >

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments