સંબંધિત સમાચાર
- LIVE IND vs AUS 1st Test Day 1 - પર્થમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ, લંચ બ્રેક સુધી 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી
- IND vs SA 1st T20I: ભારતે જીતી પ્રથમ T20 મેચ, દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું
- IND vs NZ 1st Test Day 2 Live: ભારતીય ટીમના બીજા દિવસે મુશ્કેલીમાં, 40ના સ્કોર પર પડી 9 વિકેટ
- ભારતે બાંગ્લાદેશથી બીજી ટેસ્ટ મૅચ જીતી, 2-0થી સિરીઝ કબજે કરી
- Kanpur Test- ભારતે પહેલી ઇનિંગમાં માત્ર ત્રણ જ ઓવરમાં 50 રન બનાવ્યા
IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું
IND vs AUS 1st Test Day 3: ભારત- ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલે સદી ફટકારી છે. મૅચની બીજી ઇનિંગ્સમાં જાયસવાલ 101 રન બનાવીને નૉટ આઉટ રહ્યા છે.
જાયસવાલ સાથે કે.એલ.રાહુલ 74 રન બનાવીને નૉટ આઉટ રહ્યા છે. બંને વચ્ચે 197 રનોની પાર્ટનરશિપ થઈ ચૂકી છે.
આની પહેલાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 150 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમ 104 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
બીજા દિવસની રમત ખતમ થાય ત્યાં સુધી ભારતે બીજી ઇનિંગ્સમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 170 રન બનાવ્યા હતા. આજે મૅચનો ત્રીજો દિવસ છે અને આ લખાય છે ત્યાં સુધી ભારત પાસે 243 રનોની લીડ મળી છે.
