Dharma Sangrah
✕

Karun Nair - કરુણ નાયર, જેણે એકવાર ક્રિકેટને બીજી તક માંગી હતી

Published: સોમવાર, 14 એપ્રિલ 2025 (18:16 IST)
બુમરાહ અને કરુણ નાયર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જ્યારે રોહિત મજા લઈ રહ્યો હતો
 
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને રવિવારે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કરુણ નાયર દ્વારા ભારે 
 
નિશાન બનાવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ફાફ ડુ પ્લેસિસના સ્થાને ટીમમાં સામેલ થયેલા કરુણે માત્ર 40 બોલમાં તોફાની 89 રન બનાવ્યા હતા, પરંતુ તેની શાનદાર ઈનિંગ દિલ્હીને જીત અપાવી શકી ન હતી અને મુંબઈએ 12 રને મેચ જીતી લીધી હતી. જ્યાં સુધી કરુણ ક્રિઝ પર હતો ત્યાં સુધી દિલ્હીની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ તે આઉટ થતાં જ મેચનો માર્ગ બદલાઈ ગયો હતો. જો કે, ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાંબા સમય બાદ પરત ફરેલા કરુણની બુમરાહ સાથે નાની અથડામણ થઈ હતી, જેના પર જસપ્રીતે તરત જ નાયર સાથે વાત કરી હતી, જોકે આ દરમિયાન રોહિત શર્માની પ્રતિક્રિયા અલગ હતી.
 
મેચ દરમિયાન કરુણ અને બુમરાહ વચ્ચે હળવી ટક્કર પણ જોવા મળી હતી. દોડતી વખતે કરુણનું શરીર બુમરાહ સાથે અથડાયું, જેના પર બુમરાહે નારાજગી વ્યક્ત કરી. જોકે કરુણે તરત જ માફી માંગી લીધી હતી.
 
બાદમાં કરુણ પણ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા પાસે જઈને પરિસ્થિતિ સમજાવતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના પર મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ફની પ્રતિક્રિયા આપી હતી, જેનો વીડિયો સ્ટાર સ્પોર્ટ્સે શેર કર્યો હતો. આ દરમિયાન રોહિત માથું હલાવીને આનંદ માણી રહ્યો હતો.

<

Why Bumrah Why Bumrah?

Karun Nair didn't do it deliberately. Bumrah is showing unnecessary aggression against Indian fellow.

We need this agression in upcoming 5 Test match series against England pic.twitter.com/eqdZqTRtxj

— NewsSpectrumAnalyzer (The News Updates ) (@Bharat_Analyzer) April 13, 2025 >

વધુ જુઓ..

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

વધુ જુઓ..

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

આગળનો લેખ
Show comments