Dharma Sangrah
✕

પોલીસની હાજરીમાં BJP નેતાના પુત્રની હત્યા, વડોદરામાં સનસનીખેજ હત્યાકાંડથી હંગામો

Updated: મંગળવાર, 19 નવેમ્બર 2024 (06:31 IST)
Vadodara Murder Case વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટના SSG હોસ્પિટલમાં બની હતી. પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ ભાજપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પ્રશાસનમાં ગભરાટનો માહોલ છે કે પોલીસની હાજરી છતાં હત્યા કેવી રીતે થઈ? બાબર પઠાણ, મહેબૂબ, વાશિમ અને કેટલાક અન્ય લોકોની ઓળખ પોલીસ હુમલાખોરો તરીકે કરવામાં આવી છે.
 
ક્યારે, ક્યા  અને કેવી રીતે?
મળતી માહિતી મુજબ, વડોદરાની નાગરવાડા સરકારી શાળા નંબર 10 પાસે પૈસા પડાવવા માટે બે યુવકો પર હુમલો થયો હતો. આ પછી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા અને પૂર્વ કાઉન્સિલર રમેશ રાજા પરમાર તેમના પુત્ર તપન સાથે યુવકને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ હુમલાખોર પોલીસ આરોપી બાબર પઠાણની ધરપકડ કરીને તેને ત્યાં લઈ આવી હતી. આ દરમિયાન SSG હોસ્પિટલમાં બીજી લડાઈ થઈ હતી. પોલીસની હાજરીમાં જ કુખ્યાત આરોપી બાબર પઠાણે પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પર છરી વડે હુમલો કર્યો હતો.

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments