Biodata Maker
✕

Happy New Year Wishes Quotes Messages - ગુજરાતી નવ વર્ષ/બેસતું વર્ષની શુભેચ્છા, મેસેજ અને ક્વોટસ, દ્વારા કહો હેપી ન્યુ ઈયર અને નૂતન વર્ષાભિનંદન

નૂતન વર્ષાભિનંદન 2026 ની શુભેચ્છા

Updated: મંગળવાર, 10 નવેમ્બર 2026 (01:09 IST)
nutan varshbhinandan


Happy Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો  બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે. લોકો આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને શુભેચ્છા પાઠવે છે. આપ પણ આ સુંદર મેસેજ દ્વારા તમારા મિત્રો અને સગાસંબંધીઓને શુભેચ્છા પાઠવી શકો

ALSO READ: Weekly astrology- 9 નવેમ્બર થી 15નવેમ્બર સુધી આ રાશિઓને મળશે લાભ
gujarati webdunia
 

1 નવું વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે,
માતા લક્ષ્મી અને ગણેશજીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે,
આપ સૌને નવ વર્ષની ખૂબ ખૂબ મંગલકામનાઓ!
નૂતન વર્ષાભિનંદન 
 
gujarati webdunia
2. આ નવા વર્ષમાં તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય,
વ્યવસાય અને કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરો,
નવુ વર્ષ  આપના માટે અતિશય ફળદાયી નીવડે તેવી પ્રાર્થના.
Happy New Year 
Gujarati New Year Wishes
 
૩.નવા વર્ષનો દરેક દિવસ તમારા માટે નવી ખુશીઓ લઈને ઉગે,
ઘર-આંગણે આનંદ અને ઉત્સાહનો માહોલ હંમેશાં જળવાઈ રહે,
આપને અને આપના પરિવારને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.
 
Gujarati New Year Wishes
4 .આગામી વર્ષ સ્વાસ્થ્ય, સુખાકારી અને અઢળક સફળતાઓથી ભરાઈ જાય,
જીવનના દરેક ક્ષેત્રમાં તમને યશ અને કીર્તિ પ્રાપ્ત થાય,
સૌને વિક્રમ સંવત 2083ની ખૂબ ખૂબ શુભેચ્છા 
હેપી ન્યૂ ઈયર  
 
5. આ નવું વર્ષ તમારા જીવનના અંધકારને દૂર કરી ઉજાસ પાથરે,
પરિવારના દરેક સભ્યના ચહેરા પર સદાય સ્મિત રહે,
વિક્રમ સંવત 2083 ની હૃદયપૂર્વક શુભકામનાઓ!

 
6 .વિક્રમ સંવત 2083 તમારા માટે નવી તકો અને આશાના કિરણો લઈને આવે,
  જૂની કડવાશો ભૂલીને જીવનમાં નવા સંબંધોની મીઠાશ વધે,
નૂતન વર્ષ આપના માટે ખુબ જ શુભદાયી રહે.
આપ સૌને નૂતન વર્ષાભિનંદન 

ALSO READ: ભાઈબીજ :જાણો ભાઈબીજ પર શુ કરવુ અને શું છે તેનુ મહત્વ

 
7. આપના જીવનની ગાડી પ્રગતિ અને ખુશાલીના પંથે સડસડાટ દોડે,
ઈશ્વર આપને અને આપના સ્વજનોને ઉત્તમ તંદુરસ્તી બક્ષે,
વિક્રમ સંવત 2083 ની અનહદ શુભકામનાઓ!
Happy New Year 
 
8 સ્નેહીજનોનો સાથ અને વડીલોના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે,
આપનું આખું વર્ષ હસતા-રમતા અને આનંદમાં પસાર થાય,
વિક્રમ સંવત 2083 ની ખુબ ખુબ મધુર શુભેચ્છાઓ.
હેપી ન્યૂ ઈયર  

 
9. ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે અને ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ થાય,
  જીવનની દરેક મુશ્કેલીઓ આપમેળે જ દૂર થઈ જાય,
   આપ સૌને વિક્રમ સંવત 2083 નું વર્ષ ખૂબ મુબારક!
    ગુજરાતી નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા 

10.
આ નવું વર્ષ તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ ભરી દે,
સ્વપ્નો બધા સાકાર થાય અને મન હંમેશા પ્રસન્ન રહે,
 નવ વર્ષની આપને અને આપના પરિવારને શુભકામનાઓ!
Happy New Year 

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10, નવેમ્બર 2026

Happy New Year Wishes Quotes Messages - ગુજરાતી નવ વર્ષ/બેસતું વર્ષની શુભેચ્છા, મેસેજ અને ક્વોટસ, દ્વારા કહો હેપી ન્યુ ઈયર અને નૂતન વર્ષાભિનંદન

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 નવેમ્બર, 2026

ભાઈબીજ :જાણો ભાઈબીજ પર શુ કરવુ અને શું છે તેનુ મહત્વ

Lakshmi Charan on Diwali- જો તમે દિવાળી પર લક્ષ્મીના પગલા ઘરના દરવાજા પર રાખો છો, તો આ ભૂલો ન કરો; ધનની દેવી ખાલી હાથે પાછી ફરશે

આગળનો લેખ
Show comments