Daily Horoscope
✕

Happy Dussehra 2026 Wishes In Gujarati - વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ

Updated: સોમવાર, 19 ઑક્ટોબર 2026 (17:49 IST)
Happy Dussehra

 
Happy Dussehra 2026 Wishes in Gujarati: દશેરા પર, લોકો રાવણના પૂતળાનું દહન કરે છે અને શમી પૂજા, અપરાજિતા પૂજા અને શસ્ત્ર પૂજા કરે છે. આ ખાસ દિવસે, લોકો તેમના પ્રિયજનોને પસંદગીની શુભેચ્છાઓ પણ મોકલે છે. દશેરાની શુભેચ્છાઓ માટે અહીં શ્રેષ્ઠ સંદેશાઓ આપી રહ્યા છે.


1 અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયના પવિત્ર પર્વ દશેરાની હાર્દિક શુભકામનાઓ.
આ વિજયાદશમી આપના જીવનમાંથી તમામ નકારાત્મકતા અને અનિષ્ટનો નાશ કરે.
આપનું જીવન સુખ, સમૃદ્ધિ અને ઉત્સાહથી કાયમ ભરેલું રહે.
ALSO READ: Dussehra 2026: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે
 
Happy Dussehra
. 
ભગવાન શ્રી રામ આ દશેરાએ આપના જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓનો અંત લાવે.
આપના ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને આનંદનો કાયમી વાસ થાય.
આપને અને આપના સમગ્ર પરિવારને દશેરાની હાર્દિક શુભકામનાઓ!
 
Happy Dussehra 2026 Wishes in Gujarati
.
આ દશેરાએ આપના મનમાં રહેલા ક્રોધ, અહંકાર અને આળસ રૂપી રાવણનો નાશ થાય.
સત્ય, પ્રેમ અને સદ્ગુણોથી આપનું જીવન હંમેશાં પ્રકાશિત રહે.
વિજયાદશમીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
 
 
દશેરાનો આ શુભ તહેવાર આપના માટે સફળતા અને પ્રગતિના નવા દ્વાર ખોલે.
દરેક ક્ષેત્રમાં આપને વિજય પ્રાપ્ત થાય અને આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય.
દશેરાના પાવન તહેવારની હાર્દિક શુભકામનાઓ!
 
 
Happy Dussehra 2026 Wishes in Gujarati
સોના જેવા અસતોના પ્રતિક સમી પવિત્રતા આપના જીવનમાં હંમેશાં જળવાઈ રહે.
આપનું હૃદય સ્નેહથી અને આપનું ઘર ખુશીઓથી સદા છલકાતું રહે.
આપને અને આપના પરિવારને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
 
 
Happy Dussehra 2026 Wishes in Gujarati
.
બુરાઈ પર અચ્છાઈનો વિજય જ આ પાવન પર્વનો સાચો સંદેશ છે.
આપનું જીવન હંમેશાં સત્ય અને ધર્મના માર્ગ પર અવિરત ચાલતું રહે.
વિજયાદશમીની હૃદયપૂર્વકની મંગલ શુભકામનાઓ!
 
 
આજના આ પવિત્ર દિવસે શ્રી રામના આશીર્વાદ આપના પર સદા વરસે.
આપના પરિવારમાં સુખ, શાંતિ, આરોગ્ય અને આનંદનો કાયમી વાસ થાય.
દશેરા પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!
 
 
Happy Dussehra 2026 Wishes in Gujarati
.
જેમ શ્રી રામે રાવણનો નાશ કરીને અયોધ્યામાં વિજય પતાકા લહેરાવી હતી,
તેમ તમે પણ તમારા જીવનની દરેક મુશ્કેલીઓ પર વિજય મેળવો.
આપને અને આપના સ્નેહીજનોને દશેરાની આત્મીય શુભેચ્છાઓ!
 
 
Happy Dussehra 2026 Wishes in Gujarati
જય શ્રી રામના પાવન નાદ સાથે આપના જીવનમાંથી નિરાશાનો અંધકાર દૂર થાય.
આશા, ઉત્સાહ અને નવી સફળતાઓથી આપનું આવનારું ભવિષ્ય ઉજ્જવળ બને.
દશેરાના પવિત્ર તહેવારની અઢળક શુભકામનાઓ!

ALSO READ: Dussehra- દશેરાની પૂજન વિધિ અને કેવી રીતે કરીએ શમી પૂજન
 
Happy Dussehra 2026 Wishes in Gujarati
દશેરાનો આ ઉત્સવ આપના સંબંધોમાં મધુરતા અને જીવનમાં સુખ લાવે.
તંદુરસ્તી, પ્રગતિ અને સફળતા હંમેશાં આપના કદમ ચૂમે.
આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ!

વધુ જુઓ..

ફાફડા-જલેબી બનાવવાની સરળ ગુજરાતી રેસિપી

ઉપવાસમાં બનાવો રાજગરાની પૂરી; સરસ રીતે ફૂલે તે માટે આ ખાસ વાતોનું ધ્યાન રાખો

Kanya Pujan Prasad Recipe 2026: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન

Navratri 2026: નવરાત્રી પર ઉપવાસ કરી રહ્યા છો, તો જરૂર પીવો આ જ્યુસ, થાક કે નબળાઈ બિલકુલ નહીં લાગે.

ઉપવાસ માટે 5 પ્રકારની સરળ અને સ્વાદિષ્ટ ચટણીઓ Easy Upvas Chutney Recipes

વધુ જુઓ..

દશેરાના દિવસે કરો આ જ્યોતિષિય ઉપાય, સુખ-સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ અને કાર્યોમાં મળશે લાભ

Happy Dussehra 2026 Wishes In Gujarati - વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ

Dussehra 2026 Shubh Muhurat: દશેરા પૂજાનુ શુભ મુહૂર્ત ક્યારથી ક્યા સુધી ? જાણો વિજયાદશમીની યોગ્ય પૂજા વિધિ

દશેરા પૂજા વિધિ: જાણો વિજયાદશમીના દિવસે પૂજા કેવી રીતે કરવી?

Dussehra 2026: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે

આગળનો લેખ
Show comments