ganesh chaturthi wishes 1 ગણપતિ બાપ્પા મોરયા, રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, દીન દુખીયોના ભાગ્ય વિધાતા જય ગણપતિ દેવા ગણેશ ચતુર્થીની શુભેચ્છા Ganesh Chaturthi Wishes 2 એક, બે, ત્રણ, ચાર, ગણપતિની જય જય કાર પાંચ, છ, સાત, આઠ, ગણપતિ અમારી સાથે ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ. Ganesh Chaturthi Wishes 3 ...