બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (07:14 IST)

Happy Ganesh Chaturthi 2024 - શ્રી ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

lord ganesh AI
ગણેશ ઉત્સવના પાવન પર્વમા, 
તમારુ જીવન સુખ શાંતિ અને ધનથી ભરેલુ રહે, 
જીવનમાં તમને સફળતા મળે.  
આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા 
lord ganesh AI
lord ganesh AI
સબ શુભ કારજ મે પહલે પૂજા તેરી 
તુમ બિન કામ ના સરે 
અરજ સુન મેરી 
રિધ સિધ કો લેકર કરો ભવનમે ફેરી 
કરો એસી કૃપા નિત કરુ મે પૂજા તેરી 
ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ 
AI generated ganesh images
AI generated ganesh images
ભગવાન શ્રી ગણેશની કૃપા આપ પર કાયમ રહે 
તમને દરેક કાર્યમાં સફળતા મળે 
જીવનમાં તમારા ક્યારેય ન આવે કોઈ દુખ 
ગણેશ ચતુર્થીની શુભકામના 
 
સુખ કરતા જય મોરયા 
દુખ હરતા જય મોરયા 
કૃપા સિન્ધુ જય મોરયા 
બુદ્ધિ વિઘાત મોરયા 
ગણપતિ બાપ્પા મોરયા 
મંગલ મૂર્તિ મોરયા 
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 
 
ગણપતિ બાપ્પા આવ્યા છે 
સાથે ખુશીઓ લાવ્યા છે 
ગણપતિ બાપ્પાના આશીર્વાદથી 
અમે સુખના આ ગીત ગાયા છે 
ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ 
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
ગણપતિ આયો મારો ગજાનન આવ્યો 
ગજાનન આવ્યો રિદ્ધિ સિદ્ધિ લાવ્યો 
હેપી ગણેશ ચતુર્થી 
 
દિલથી જે માંગશો તે મળશે 
આ ગણપતિનો દરબાર છે 
દેવોના દેવ વક્રતુંડ મહાકાયને 
પોતાના દરેક ભક્ત પ્રત્યે પ્રેમ છે 
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
ભક્તિ ગણપતિ, શક્તિ ગણપતિ 
સિદ્ધિ ગણપતિ, લક્ષ્મી ગણપતિ મહા ગણપતિ 
આ ગણેશ ચતુર્થી પર બાપ્પા તમને 
ભક્તિ શક્તિ સિદ્ધિ લક્ષ્મી અને સમૃદ્ધિ આપે 
હેપી ગણેશ ચતુર્થી