બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : ગુરુવાર, 15 ઑગસ્ટ 2024 (01:10 IST)

Happy Independence Day 2024 Wishes: સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા, 15મી ઓગસ્ટ પર મિત્રોને મોકલો શુભેચ્છા સંદેશ

happy independence day wishes
happy independence day wishes
Happy Independence Day : કરો સલામી તિરંગાને જેનાથી આપણી શાન છે,   તેનુ માથુ હંમેશા ઊંચુ રાખજો  જ્યા સુધી તમારા શરીરમાં પ્રાણ છે..! જો તમે પણ તમારા પ્રિયજનોને 15 ઓગસ્ટના રોજ વોટ્સએપ દ્વારા શુભેચ્છા પાઠવવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના મેસેજીસ લાવ્યા છીએ.
 
1947 માં આઝાદી મળ્યા પછી, દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે. સાથે જ એ બહાદુરોને પણ યાદ કરીએ જેમણે આપણી આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે. આપણે ધ્વજ લહેરાવીને, રાષ્ટ્રગીત ગાઈને, આપણી વચ્ચે લાડુ વહેંચીને અને પતંગ ઉડાડીને આઝાદીના તહેવારની ઉજવણી કરીએ છીએ. જો તમે પણ તમારા પ્રિયજનોને સ્વતંત્રતાની ઉજવણી કરવા ઈચ્છો છો, તો આ અવતરણો અને સંદેશાઓ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
 
Happy Independence Day
Happy Independence Day
1. કરો સલામી તિરંગાને 
   જેનાથી આપણી શાન છે 
  તેનુ માથુ હંમેશા ઊંચુ રાખજો 
  જ્યા સુધી તમારા શરીરમાં પ્રાણ છે 
  સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 
Happy Independence Day
Happy Independence Day
2. આવો નમીને સલામ કરીએ તેમને  
   જેમના નસીબમાં આ મુકામ આવે છે 
   ખુશનસીબ હોય છે એ લોહી 
   જે દેશને કામ આવે છે 
 સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 
Happy Independence Day
Happy Independence Day
 
3. ફાંસી પર ચઢી ગયા અને
   છાતી પર જેમને ગોળી ઝીલી છે
    જે દેશ માટે શહીદ થયા 
   અમે એ વીરોને પ્રણામ કરીએ છે  
   
Happy Independence Day
Happy Independence Day
4. ગંગા, યમુના અને સાથે જ નર્મદા 
   મંદિર, મસ્જિદની સાથે જ છે ગિરજા 
   શાંતિ પ્રેમની આપતુ શિક્ષા 
   મારુ ભારત સદા સર્વદા 
   સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના  
Happy Independence Day
Happy Independence Day
 
5.  થોડો નશો તિરંગાની આનનો છે 
   તો થોડો માતૃભૂમિની શાનનો છે 
    અમે લહેરાવીશુ હર ઘર તિરંગા 
    નશો આ હિન્દુસ્તાનની શાનનો છે 
    સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના 
 
Happy Independence Day
Happy Independence Day
6 . એ મેરે વતન કે લોગો તુમ ખૂબ લગાવો નારા 
 યે શુભ દિન હૈ હમ સબ કા લહરા લો તિરંગા પ્યારા 
  પર મત ભૂલો સીમા પર વીરોને હૈ પ્રાણ ગવાયે 
   કુછ યાદ ઉન્હે ભી કર લો જો લૌટ કે ઘર ન આયે 
  હેપી 15મી ઓગસ્ટ 
Happy Independence Day
Happy Independence Day
7 સારે જહા સે અચ્છા હિન્દુસ્તાન હમારા 
  હમ બુલબુલે હૈ ઉસકે વો ગુલસિતા હમારા,  
  પરબત વો સબસે ઊંચા હમસાયા આસમાં કા, 
   વહ સંતરી હમારા વો પાસબાં હમારા 
   હેપી ઈંડિપેંડેડ ડે 
Happy Independence Day
Happy Independence Day
8.  દાગ ગુલામી કા ધોયા હૈ જાન લૂટા કર 
  દીપ જલાયે હૈ કિતને દીપ બુઝા કર 
  મિલી હૈ જબ યે આઝાદી તો ફિર સે ઈસ આઝાદી કો 
  રખના હોગા હર દુશ્મને સે આજ બચાકર 
  Happy Independence Day 2024

Happy Independence Day
Happy Independence Day
9  ઈતની સી બાત હવાઓ કો બતાયે રખના 
    રોશની હોગી, ચિરાગો કો જલાયે રખના 
    લહુ દેકર જીસકી હિફાજત કી હમને 
    ઉસ તિરંગે કો આંખો મે બસાયે રખના 
  Happy Independence Day 2024
 
Happy Independence Day
Happy Independence Day
10.એ મેરે વતન કે લોગો તુમ ખૂબ લગા લો નારા 
     યે શુભ દિન હૈ હમ સબ કા લહરા લો તિરંગા પ્યારા 
     પર મત ભૂલો સીમા પર વીરોને યે પ્રાણ ગવાયે 
    કુછ યાદ ઉન્હે ભી કર લો જો લોટ કે ઘર ન આયે
    78માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ