ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (06:59 IST)

Sawan wishes 2024 - શ્રાવણ મહિનાની શુભેચ્છા

Happy Savan
Happy Savan
Sawan Wishes, Messages, Quotes, SMS, Whatsapp Status in Gujarati.     શ્રાવણ મહિનાની શરૂઆત 5 ઓગસ્ટ  સોમવારથી થઈ રહી છે.  ભગવાન શિવના ભક્તો માટે મા મહિનો ખાસ હોય છે.  આ મહિનો મહાદેવની પૂજા અર્ચનાને સમર્પિત છે. શ્રાવણના સોમવારે વ્રત કરવાનુ વિધાન છે..  આ ઉપવાસ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.  માન્યતા છે કે આ યોગમાં શિવજીની પૂજા આરાધના કરવાથી મનોકામના પૂરી થાય છે.  તો પછી મોકલો તમારા મિત્રો અને પ્રિયજનોને ભગવાન શિવની ભક્તિથી ભરેલી શ્રાવણની ખાસ શુભેચ્છા.   
good wishes
good wishes



1 અદ્દભૂત ભોલે તારી માયા
અમરનાથમાં ડેરો જમાવ્યો
નીલકંઠમાં તમારો પડછાયો
તમે જ મારા દિલમાં સમાયા
શ્રાવણની હાર્દિક શુભકામના

good wishes
good wishes

2. ઓમ ત્ર્યમ્બકં યજામહે
   સુગન્ધિં પુષ્ટિવર્ધનમ
   ઉર્વારુકમિવ બન્ધનં
   મૃત્યુરમુક્ષિયા મામૃતાત્
  શ્રાવણની હાર્દિક શુભકામના

savan good wishes
savan good wishes

3. ન તો અભાવમાં જીવીએ છીએ
   ન તો કોઈ પ્રભાવમાં જીવીએ છીએ
   ભગવાન શિવના ભક્ત છે અમે
   ફક્ત સ્વભાવમાં જીવીએ છીએ
   શ્રાવણની હાર્દિક શુભકામના
savan good wishes
savan good wishes

4. હર હર મહાદેવ
   બોલે જે ભક્તજન
   તેમને મળે
   સુખ સમૃદ્ધિ અને ધન
   શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના
savan good wishes
savan good wishes

5.  સત્ય શિવ છે
   અનંત શિવ છે
   અનાદિ શિવ છે
   ઓંકાર શિવ છે
     શિવ જ બ્રહ્મ
    શિવ જ શક્તિ છે
શ્રાવણની હાર્દિક શુભકામનાઓ
savan good wishes
savan good wishes

6. બધા દુખ બધા કષ્ટ
  બધા રોગ ભાગી જાય છે
  જ્યારે શ્રાવણમાં બાબા
  ભોલેનાથ જાગી જાય છે
  શ્રાવણની હાર્દિક શુભકામનાઓ
savan good wishes
savan good wishes

7. શિવની શક્તિ ભોલેની ભક્તિ
   ખુશીઓની બહાર આપે
   મહાદેવની કૃપાથી તમને
   જીંદગી દરેક પગલે સફળતા આપે
   શ્રાવણની હાર્દિક શુભકામનાઓ
savan good wishes
savan good wishes

8. ૐ મા જ આસ્થા
   ૐ માં જ વિશ્વાસ
  ૐ માં જ  શિવ
   શિવ છે આખો સંસાર
  હેપી શ્રાવણ 2024

savan good wishes
savan good wishes

9 ભોલે આવે તમારે દ્વાર
  ખુશીઓથી ભરેલો રહે સંસાર
  ન રહે જીવનમાં કોઈ દુ:ખ
  ચારે બાજુ રહે બસ સુખ
  શ્રાવણની હાર્દિક શુભેચ્છા
savan good wishes
savan good wishes

10 અકાલ મૃત્યુ વો મરે
   જો કામ કરે ચાંડાલ કા
   કાલ ભી ઉસકા ક્યા બિગાડે
  જો ભક્ત  હો મહાકાલ કા
  શ્રાવણની હાર્દિક શુભકામના