બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરુ પૂર્ણિમા
Written By
Last Updated : રવિવાર, 21 જુલાઈ 2024 (09:11 IST)

Guru Purnima 2024 Wishes - બેસ્ટ ક્વોટ્સ અને શુભેચ્છા સંદેશ મોકલો તમારા ગુરૂ, મિત્રો અને સંબંધીઓને

guru purnima
guru purnima
 
Guru Purnima 2024 Wishes in Gujarati - ગુરૂ પૂર્ણિમા 21 જુલાઈના રોજ રવિવારે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અને અષાઢ પૂર્ણિમા પણ કહે છે. એવુ કહેવાય છે કે અષાઢ પૂર્ણિમાના રોજ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો. એવુ કહેવાય છે કે વ્યાસજીએ પહેલીવાર માનવજાતિને ચાર વેદનુ જ્ઞાન આપ્યુ  તેથી તેમને પ્રથમ ગુરૂ પણ કહેવાય છે. ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ પર ગુરૂજી પ્રત્યેનો તમારો પ્રેમ અને સન્માન આ મેસેજથી દ્વારા વ્યક્ત કરો..         
 
guru purnima
guru purnima
ગુરૂ વગર જ્ઞાન ન મળે 
ગુરૂ વગર ન મળે મોક્ષ 
ગુરૂ વિના લખાય નહી સત્ય 
ગુરૂ વગર ન મટે દોષ 
ગુરૂ પૂર્ણિમા 2024ની શુભકામનાઓ 
 
 
guru purnima
guru purnima
ગુરૂર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત્પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરૂવે નમ: 
ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 
 
guru purnima
guru purnima
ગુરૂ તમારા ઉપકારનો 
કેવી રીતે ચુકાઉ મોલ 
લાખ કિમતી ધન ભલે 
ગુરૂ છે મારા અણમોલ 
 Happy Guru Purnima 
 
guru purnima
guru purnima

 
માતા-પિતાએ આપ્યો જન્મ 
ગુરૂએ જીવવાની કલા શીખવાડી 
જ્ઞાન ચરિત્ર અને સંસ્કાર ની 
અમે શિક્ષા મેળવી છે 
Happy Guru Purnima 

guru purnima
guru purnima

 
  શાંતિનો ભણાવ્યો પાઠ
અજ્ઞાનતાનો મટાવ્યો અંધકાર 
ગુરૂએ શીખવાડ્યુ અમને 
નફરત પર વિજય છે પ્રેમ 
ગુરૂ પૂર્ણિમાની શુભકામનાઓ 
 
guru purnima
guru purnima
અક્ષર અક્ષર અમને શિખવાડતા, 
શબ્દ શબ્દનો અર્થ બતાવતા 
ક્યારેક પ્રેમથી તો ક્યારેક ફટકારથી 
ગુરૂ જીવન જીવતા અમને શિખવાડતા 
 Happy Guru Purnima

guru purnima
guru purnima
 
 
 
 
 
ગુરૂની મહિમા ન્યારી છે 
અજ્ઞાનતાને દૂર કરીને 
જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે 
ગુરૂની મહિમા ન્યારી છે  
હેપી ગુરૂ પૂર્ણિમા  
guru purnima
guru purnima

 તમે જે અમને આપ્યુ જ્ઞાન 
ત્યા જ વધારવાનુ છે સદા માન 
દેશ અને ધર્મની છે આ પુકાર 
હે ગુરૂજી તમને નમસ્કાર 
ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા 
guru purnima
guru purnima
 
ગુરૂ હોય છે બધાના મહાન 
જે આપતા સર્વને જ્ઞાન 
આવો આ ગુરૂ પૂર્ણિમા પર 
કરો પોતાના ગુરૂને પ્રણામ 
ગુરૂ પૂર્ણિમા 2024ની શુભકામનાઓ 
guru purnima
guru purnima
   
તમારી પાસે શીખ્યુ અને જાણ્યુ 
તમને જ ગુરૂ માન્યા 
શીખ્યુ બધુ તમારી પાસેથી 
કલમનો મતલબ પણ તમે શીખવાડ્યો 
ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભકામના