બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : શનિવાર, 17 ઑગસ્ટ 2024 (12:55 IST)

Raksha Bandhan Wishes Quotes Messages 2024 : રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ, સંદેશ અને શાયરી તમારા ભાઈ બહેનો સાથે શેયર કરો

Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes

 
Happy Raksha Bandhan Wishes, Quotes and Messages In Gujarati: રક્ષાબંધન એ માત્ર બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ આ દિવસ બહેન તેના ભાઈના સુખી જીવનની પ્રાર્થના કરે છે અને ભાઈને આ રાખડી તેની એ પ્રતિજ્ઞાની યાદ અપાવે છે કે તે હંમેશા તેની બહેનની પ્રતિષ્ઠાનું રક્ષણ કરશે. રાખડીનો તહેવાર ભાઈ-બહેન માટે ખાસ હોય છે. આ દિવસે રાખડીનો તહેવાર ભાઈ-બહેન માટે ખૂબ ખાસ હોય છે.  આ દિવસે ઘરમાં એક મોટી જ ખુશનુમા માહોલ હોય છે. 

Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes


1 બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો નથી હોતો 
એ ભલે દૂર હોય તો પણ દુખ નથી થતુ, 
મોટાભાગના સંબંધો દૂર જતા ફીકા પડી જાય છે 
પણ ભાઈ-બહેનનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો 
રક્ષા બંધનની હાર્દિક શુભેચ્છા.. 
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
2  ફુલો કા તારો કા સબકા કહેના હૈ 
એક હજારો મે મેરી બહેના હૈ 
સારી ઉંમર અમે સંગ રહેના હૈ 
Happy Raksha Bandhan
 
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
3  કોણ હલાવે લીંબડી ને 
કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને 
ભઇલો ઝુલાવે ડાળખી…
હેપી રક્ષાબંધન 
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes

 
4 . બહેનને જોઈએ ફક્ત પ્રેમ દુલાર 
એ નથી માંગતી કોઈ મોટો ઉપહાર 
સંબંધો જળવાઈ રહે જીવનભર 
મળે ભાઈને ખુશીઓ હજાર 
રક્ષા બંધનની હાર્દિક શુભેચ્છા.. 
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
5  તહેવાર આવે છે ખુશીઓની બહાર લઈને
બોલાવતી એ હંમેશા વીરાને કહીને
ભાઈ છે તૈયાર એનો હાથ લઈને
ત્યાં ઊભી છે એની બહેન રાખડી લઈને
રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
6 ભાઈ બહેનનો પ્રેમ જ કંઇક અલગ હોય છે
ક્યાંક લડાઈ તો ક્યાંક પ્રેમ હોય છે
મમ્મીનો હશે લાડલો  પણ
પણ બહેનના તો એમા પ્રાણ હોય છે  
રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ

Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
7  ઝાકળના ટીપા જેવી વ્હાલી મારી બહેન 
ગુલાબની પાંખડી જેવી નાજુક છે 
આકાશમાંથી ઉતરેલી કોઈ રાજુકુમારી છે 
સાચુ કહુ તો મારી આંખોની રોશની છે મારી બહેન 
રક્ષા બંધનની શુભેચ્છા 
 Happy Raksha Bandhan
 
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
8 ચંદનનો ટીકો અને રેશમનો દોરો 
શ્રાવણની સુગંધ અને વરસાદની ફુવ્વાર 
ભાઈની આશા અને બહેનનો પ્યાર 
મુબારક સૌને રક્ષાબંધનનો તહેવાર 
 
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
9. કાચા દોરાથી બનેલી પાક્કી દોરી છે રાખડી 
પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડી 
ભાઈની લાંબી વયની પ્રાર્થના છે રાખડી
બહેનના પ્રેમનુ પવિત્ર બંધન છે રાખડી 
 Happy Raksha Bandhan
 
Raksha Bandhan Wishes
Raksha Bandhan Wishes
10. જેટલી મારી જોડે લડે છે 
એટલો જ પ્રેમ બતાવે છે 
રિસાઈ જાઉ તો મને એ મનાવે છે 
ઘરને સુંદર બનાવતી, એ પરિવારનુ ઘરેણુ છે 
મારા કાંડા પર બાંધે રાખડી એ મારી વ્હાલી બહેના છે... 
Happy Raksha Bandhan