Webdunia - Bharat's app for daily news and videos

Install App

Earthuake Safty tips- ભૂકંપ આવે ત્યારે શું કરવું?

Updated: બુધવાર, 22 માર્ચ 2023 (12:59 IST)
ભૂકંપ- ભૂકંપ આવતા ઘર કે શાળાથી નિકળીને સુરક્ષિત ખુલા મૈદાનમાં જાઓ. મોટી બ્લ્ડિંગ , ઝાડ વિજળીના થાંભલા વગેરેથી દૂર રહો. 
 
* બહાર જવા માટે લિફ્ટની જગ્યાએ સીઢીઓન ઉપયોગ કરો. 
 
* કહીં ફંસાયેલા હોય તો દોડવું નહી આથી ભૂકંપના વધારે અસર થઈ જાય છે. 
 
* ભૂકંપ આવતા બારી , અલમારી પંખા વગેરે ભારે સામાનથી દૂર થઈ જાઓ એન પડવાથી ઈજા થઈ શકે છે. 
 
* ટેબલ, બેડ ડેસ્ક જેવા મજબૂર ફર્નીચરના નીચે નાસી જાઓ અને તેના લેગ્સ પકડી લો જેથી એ ઝટકાથી ખસી ના જાય. 
 
* કોઈ મજબૂત વસ્તુ ન હોય તો કોઈ મજબૂત દીવારથી લાગીને અને શરીરના નાજુક ભાગ મોટી ચોપડીકે કોઈ મજબૂત વસ્તુથી કવર કરી બેસી જાઓ. 
 
* ખોલતા બંદ થતા બારણા પાસે ઉભા ન રહેવું નહી તો ઈજા થઈ શકે છે. 
 
* ગાડી કે વાહન પર છો તો એને ઉભી કરીને કોઈ ખુલા મેદાન પર ઉભા થઈ જાઓ . ફ્લાઈઓવર કે  પુલ પાસે ઉભા ન રહેવું. 
 
ભૂકંપ આવે ત્યારે શું કરવું?
1. શાંત રહેવું જોઈએ.
 
2. તમે અને તમારો પરિવાર સલામત છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.
 
3. જેમને મદદની જરૂર હોય, તેમની મદદ કરવાના પ્રયત્ન કરવા જોઈએ.
 
4. ઇમારતોથી દૂર રહેવું જોઈએ.
 
ભૂકંપ સમયે તમે બહાર હોવ ત્યારે શું કરવું જોઈએ?
 
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, “તમે જ્યાં છો, ત્યાં જ રહો. કારણ કે ઇમારતો, વીજળી અને ફોનના થાંભલાઓ, તેલ અને ગૅસની પાઈપલાઈનથી નજીક રહેવાથી જાનહાનિ 
 
થવાનું જોખમ વધી જાય છે. જે વિસ્તારમાં ટેલિફોન અને વીજળાની થાંભલા ન હોય, કોઈ ઇમારત ન હોય, ત્યાં જતા રહેવું તમારા માટે ફાયદાકારક રહે છે.”
 
ક્યારે આવે છે ભૂકંપ ?
પૃથ્વીમાં ચાર સ્તર હોય છે. ઈનર કોર, આઉટકોર, મેંટલ અને ક્રસ્ટ. તેમા અનેક પ્લેટ્સ હોય છે. જ્યા આ પ્લેટ્સ સ્લિપ થઈ જાય છે તે ફોલ્ત લાઈન કહેવાય છે. ઘરતીની અંદર 
 
તાપમાનના દબાણ અને હલચલોને કારણે આ ફૉલ્ટ લાઈન સક્રિય થઈ જાય છે. આ પોતાના સ્થાન પરથી આગળ કે પાછળ થવા લાગે છે તો ભૂકંપ આવે છે. સૌ પહેલા 
 
ધરતીના પ્રથમ સ્તરની નીચે ભૂકંપ આવે છે. આ સ્થાનને હાઈપોસેંટર કહે છે. તેના ઉપર જ્યાથી ભૂકંપ પોતાની અસર ફેલાવવી શરૂ કરે છે. તેને ઈપીસેંટર મતલબ ભૂકંપનુ 
 
કેન્દ્ર કહે છે.  એવુ કહેવાય છે કે એપીસેંટરથી જે ઉર્જા નીકળે છે એ કોઈ પરમાણુ બોમ્બથી ઓછી નથી હોતી. આ ઘરતીના સ્તરને (જમીનને) ચીરીને ઉપરના સ્તર સુધી આવે છે. 
 
દર સેકંડે ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે 
પૃથ્વી પર દરેક સેકંડમાં ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે. પણ તેની તીવ્રતા ઓછી હોય છે. તેમાથી 98% ભૂકંપ સમુદ્રની અંદર આવે છે. આવા ભૂકંપોની સંખ્યા એક વર્ષ દરમિયાન 10 કરોડ હોઈ શકે છે. 

વધુ જુઓ..

લાઇક્સની ઘેલછા! શખ્સે કાર પર ગર્લફ્રેન્ડ પાસે કરાવ્યા 3400 Kiss, 'પ્રેમની નિશાની' ભૂંસાવવા પોલીસ સ્ટેશન દોડવું પડ્યું

પટણામાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો, 15 મુદ્દાની માંગણીઓ પર મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, બેરિકેડ તોડી નાખ્યા, પોલીસ સાથે ઘર્ષણ

તહેવારો પહેલાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય: 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની સામૂહિક બદલી

ગુજરાત પોલીસ કાફલામાં 500 નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો ઉમેરાશે, હર્ષ સંઘવી આપશે ભેટ

ધારી તાલુકામાં અજગર અને હરણનો શિકારનો વીડિયો વાયરલ: વન વિભાગે અજગરને રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો

વધુ જુઓ..

સપ્ટેમ્બર મહિનાના તહેવારો

Raksha Bandhan Tips- આ રક્ષાબંધન આટલું કરો, તમારા ભાઈ-બહેનનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે

Raksha bandhan katha: રક્ષાબંધન પૌરાણિક કથા

રક્ષાબંધન સ્પેશિયલ: પરંપરાગત મીઠાઈને આપો મોર્ડન ટચ! ભાઈ માટે બનાવો આ ટ્રેન્ડી સ્વીટ ડિશ

રક્ષાબંધનના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર ?

આગળનો લેખ
Show comments