suvichar
✕

હાર્દિકનો દાવો - મારી નકલી સેક્સ સીડી ભાજપ પાસે છે

Updated: શનિવાર, 4 નવેમ્બર 2017 (14:40 IST)
હાર્દિક પટેલ સતત નિવેદન આપી કહી રહ્યો છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ કોઈપણ હદ સુધી જઈ શકે છે.  હાર્દિક પટેલે ત્યાં સુધી આરોપ મુક્યા કે ભાજપ ચૂંટણી સમયે જ મારા નામે ખોટી સેક્સ સીડી તૈયાર કરાવી વાયરલ કરી શકે છે. જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સીડી અંગે તેમને કઈ રીતે જાણકારી મળી તો તેણે કહ્યું કે ભાજપ હંમેશા આવી ટ્રિક યુઝ કરતું આવ્યું છે.

આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીનો સંપર્ક કરતા તેમણે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી.  હાર્દિકે આરોપ મુક્યા હતા કે  ભાજપ જીતવા માટે હુલ્લડ કરાવી શકે છે. મારી જાણમાં આવ્યું છે કે કેટલીય જગ્યાએ VVAPT સફળ રહ્યા નથી. ભાજપ પોતાની જીત માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

મુંબઈના જુહુમાં ગોળીબારમાં અભિનેતા ટાઇગર શ્રોફ બચી ગયો; બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો

આગળનો લેખ