Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓછી અને વધુ સરસાઈથી જીતેલી બેઠકો અને સોથી ઓછી લીડથી વિજેતા ઉમેદવાર

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (13:18 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં પણ એવું ગણિત પણ જોવામાં આવ્યું કે કઈ બેઠક પર કયા પક્ષનો ઉમેદવાર સૌથી વધુ અને ઓછી સરસાઈથી જીત્યો તે ઉપરાંત કઈ બેઠકો પર ઓછાવધતા મત મળ્યાં તો આવો અહીં જોઈએ આવી બેઠકો અને ઉમેદવારો વિશે
 
કપરાડા ચૌધરી જીતુભાઈ (કોંગ્રેસ) 170
ગોધરા સી.કે.રાઉલજી (ભાજપ) 258
ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા(ભાજપ) 327
બોટાદ પટેલ સૌરભભાઈ (ભાજપ) 906
દિયોદર ભૂરીયા જીવાભાઈ (કોંગ્રેસ) 972
ડાંગ ગાવીત મંગલભાઈ (કોંગ્રેસ) 768
માણસા સુરેશ પટેલ (કોંગ્રેસ) 524
સૌથી વધુ લીડથી વિજેતા ઉમેદવાર લીડ
ઘાટલોડિયા પટેલ ભુપેન્દ્રભાઈ (ભાજપ) 117750 
એલિસબ્રિજ શાહ રાકેશભાઈ (ભાજપ) 85205
કતારગામ મોરડીયા વિનોદભાઈ (ભાજપ) 79230
નારણપુરા પટેલ કૌશિકભાઈ (ભાજપ) 66215
અકોટા મોહિલે સીમાબેન (ભાજપ) 57139
ગણદેવી પટેલ નરેશભાઈ (ભાજપ) 57261
હાલોલ જયદ્રથસિંહ પરમાર (ભાજપ) 57034
ચોર્યાસી પટેલ ઝંખનાબેન (ભાજપ) 110819
મજુરા સંઘવી હર્ષભાઈ (ભાજપ) 85827
મણિનગર પટેલ સુરેશભાઈ (ભાજપ) 75199
ઓલપાડ પટેલ મુકેશ (ભાજપ) 61812
સાબરમતી પટેલ અરવીંદ (ભાજપ) 68810
અમરાઈવાડી પટેલ હસમુખભાઈ (ભાજપ) 49732
અસારવા પરમાર પ્રદિપભાઈ (ભાજપ) 49264
દેવગઢબારીયા ખાબડ બચ્ચુભાઈ (ભાજપ) 45694
દસક્રોઈ પટેલ બાબુજમના (ભાજપ) 45065
નરોડા થવાણી બલરામભાઈ (ભાજપ) 60142
વટવા પ્રદિપસિંહ જાડેજા (ભાજપ) 62380
રાજકોટ-વેસ્ટ રૂપાણી વિજયભાઈ (ભાજપ) 53755
વોડદરા સિટી વકિલ મનિષાબેન (ભાજપ) 52383
પારડી દેસાઈ કનુભાઈ (ભાજપ) 52086

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

અમિતાભની આ ફિલ્મમાં શ્રીદેવીએ નહોતો બોલ્યો એક પણ ડાયલૉગ, તેનો અવાજ બની હતી બીજી સ્ટાર, 40 વર્ષ પછી ખુલ્યુ રહસ્ય

ગુજરાતી જોક્સ -આજના જોક્સ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - કેટલા માર્ક્સ આવ્યા

ગુજરાતી જોક્સ- સૌથી વધુ ખુશ કોણ

આગળનો લેખ
Show comments