Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભામાં OBC ધારાસભ્યોની સંખ્યા વધી , પાટીદારોની ઘટી

Updated: બુધવાર, 20 ડિસેમ્બર 2017 (11:54 IST)
ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટી તરફથી પાટીદાર અને ઓબીસી સમાજના મતદારોને રીઝવવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા. OBC ઉમેદવારોને ટિકિટ પણ વધારે પ્રમાણમાં આપવામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીના કુલ 62 ધારાસભ્યોએ જીત મેળવી છે અને 45 પાટીદાર ધારાસભ્યોએ જીત મેળવી છે. જો OBC ઉમેદવારોની વાત કરીએ તો 2012ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે વિધાનસભામાં 3 ગણા વધારે OBC ધારાસભ્યો જશે, જ્યારે પાટીદાર ધારાસભ્યોની સંખ્યા સરખામણીમાં ઘટી છે.ચૂંટાયેલા OBC ધારાસભ્યોમાંથી 16 ઠાકોર, 14 કોળી પટેલ અને 15 ક્ષત્રિય સમાજના છે.  આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠકોમાં 57 OBC ઉમેદવારોને ટિકિટ આપી હતી. પાટીદાર વોટબેન્ક જાળવી રાખવા માટે ભાજપે 52 પાટીદાર ઉમેદવારોને ટિકીટ આપી હતી. જો કે ભાજપે 2012માં પણ 52 પાટીદાર ઉમેદરાવોરને જ ટિકીટ આપી હતી.કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસે 2012માં 57 OBC ઉમેદવારોને ટિકીટ આપી હતી, જ્યારે 2017માં 65ને ટિકીટ આપી છે. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

પ્રીતિ ઝિંટાએ અમિતાભ બચ્ચનના બર્થડે વિશનો ન આપ્યો જવાબ, KBC ના સેટ પર બિગ બી એ કરી ફરિયાદ, બતાવ્યા પુરાવા

રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે કર્યા લગ્ન, જશ્નમાં ક્રિકેટ જગતના કલાકારોની હાજરી

આગળનો લેખ
Show comments