Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati▼
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગોરમા ની આરતી
Published By
મોનિકા સાહૂ
Updated:
બુધવાર, 22 જુલાઈ 2026 (17:13 IST)
ઉતારો આરતી રે ગોરમા ઘરે આવ્યા,
ઝીણે ઝીણે ચોખલિયા, ને મોતીડે વધાવ્યા રે.
શંકર સહિત માંડી ગોરમાં ધરે આવ્યાં
હરખને હુલામણે ગોરમાં ધરે આવ્યાં
ALSO READ:
જયા પાર્વતી ની આરતી-2
પહેલે તે પૂજન ગોરમાનું કીધું,
બીજે તે પૂજન ગણપતિનું કીધું,
ત્રીજે તે પૂજન મહાદેવનું કીધું રે.
ઝીણે ઝીણે ચોખલિયા, ને મોતીડે વધાવ્યા રે.
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ALSO READ:
જય પાર્વતી માતા" આરતી
કંકુ ને ગુલાલે ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
રુમઝુમ કરતા રુમઝુમ કરતા ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
જયા પાર્વતી ની આરતી-2
જય પાર્વતી માતા" આરતી
Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ
અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)
શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti
જરૂર વાંચો
વધુ જુઓ..
Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત
ગૌરી વ્રત વિશે નિબંધ
શરીરનાં સોજા બની રહ્યા છે બિમારીઓનું જડ ? ડોકટર પાસેથી જાણો સોજા ઘટાડવાના કુદરતી ઉપાયો
શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.
નવીનતમ
વધુ જુઓ..
Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
ગૌરી વ્રત વિશે નિબંધ
બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે
Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026
Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત
આગળનો લેખ
જયા પાર્વતી ની આરતી-2
Show comments