Dharma Sangrah

કેવડા ત્રીજની આરતી/ શંકર પાર્વતી ની આરતી

Updated: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026 (16:12 IST)
જ જય ગૌરી માતા, મૈયા જય ગૌરી માતા,
રતિ પ્રત્યેશ્વર શિવજી, પ્રગટયા સુખદાતા... જય ગૌરી માતા...
 
એક કુંડળ મુગટ સોહે, શિશ પર ગંગા,
અંગે ભભૂતિ સોહે, ભોળા શિવ અંશા... જય ગૌરી માતા...
 
 
કોટી રણ શિંગ સોહે, કલાવતી નારી,
રૂપ કલા અતિ સોહે, દેવ મુનિ વ્હાલી... જય ગૌરી માતા...
 
દુઃખ હરતા સુખ કરતા, સ્વામી અવિનાશી,
સેવક કી મૈયા, રાખો દીન લાજી... જય ગૌરી માતા...
 
જે નર ગૌરી ધૂ્યાવે, જ્ઞાન પુષ્ટિ પાવે,
સુખસંપત્તિ ઘર આવે, કષ્ટ મિટ જાવે... જય ગૌરી માતા...

વધુ જુઓ..

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

વધુ જુઓ..

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments