Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમળાનો આ રીતે પ્રયોગ કરવાથી માત્ર1 અઠવાડિયામાં સફેદ વાળ કાળા થશે

Updated: રવિવાર, 7 માર્ચ 2021 (16:02 IST)
આમળાનો આ રીતે પ્રયોગ કરવાથી માત્ર1 અઠવાડિયામાં સફેદ વાળ કાળા થવા લાગે છે, આ ઉપાય સૌથી સારું અને પ્રાકૃતિક છે, જરૂર અજમાવો
આમળાના નાના-નાના ટુકડા કરી તેને છાયામાં સુકાવો. હવે તેને નારિયેળના તેલમાં ત્યાર સુધી ઉકાળો, જ્યારે સુદ્જી આમળા કાળા અને કઠોર ન થઈ જાય. આ તેલ વાળની સફેદી રોકવા માટે બહુ ઉપયોગી છે. 
 
એક મોટી ચમચી આમળાના રસ, એક ચમચી બદામનો તેલ કે થોડા ટીંપા નીંબૂનો રસ મિક્સ કરી દર રાત્રે વાળમાં સારી રીતે માલિશ કરો. આ વાળની સફેદી રોકવાનો સારું ઉપાય છે. 
100 ગ્રામ આમળાને લોખંડના વાસણમાં ચાર દિવસ સુધી પલાળી નાખો. પછી તેમે વાટી ઘટ્ટ પેસ્ટ બનાવો. બ્રશથી સારી રીતે વાળમાં લગાવો. બે કલાક પછી માથાને ધોઈ લો. થોડા દિવસો પછી વાળા કાળા થવા શરૂ થઈ જશે. 
અસમય સફેદ થયેલા વાળના ઉપચાર માટે લોખંડના વાસણમાં રાતભર આમળા ચૂર્ણ પલાડો. સવારે તેમાં બકરીનો દૂધ અને લીંબૂનો રસ મિકસ કરી નિયમિત વાળ પર લગાવો. 
આમળાને બીટના રસમાં વાટી માથામાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ ઘના અને કાળા થવા લાગે છે. બે મહીના સુધી આ પ્રયોગ કરો. 
એક કિલો આમળાનો રસ, એક કિલો દેશી ઘી, 250 ગ્રામ મુલેઠી. આ ત્રણને હળવી તાપ પર પકાવો. જયારે પાણી સૂકી જાય અને તેલ બચી જાય તો તેને ગાળીને બોટલમાં ભરીલો. હવે તેને તેલની રીતે લગાવો. થોડા જ દિવસોમાં બધા વાળ કાળા થઈ જશે. 
આમળાના ચૂર્ણનો લેપ બનાવો. તેને દરરોજ સવારે માથાના વાળમાં સારી રીતે લગાવો. સાબુ પ્રયોગ ન કરવું. આ પ્રયોગથી વાળ કાળા થઈ જશે. 

વધુ જુઓ..

15 ઓગસ્ટે આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે, IMD દ્વારા હળવા વરસાદની આગાહી

સ્વતંત્રતા દિવસ 2026 : ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓ પ્રેસિડેન્ટ્સ મેડલથી સન્માનિત થશે

ગુજરાત મહારાષ્ટ્રથી લઈને યૂપી-બિહાર અને કાશ્મીર સુધી મુશળધાર વરસાદની ચેતાવણી, જાણો અન્ય રાજ્યોના હાલ

નાશિક, મહારાષ્ટ્ર, હિમાચલ અને અફઘાનિસ્તાનમાં પણ ચાર વખત ભૂકંપ આવ્યો, જાણો તીવ્રતા

ચમોલી ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત, કળણ, ગળા સુધી પાણી અને ઓક્સિજનનું સ્તર ઓછું હોવાને કારણે બચાવ કામગીરી સ્થગિત

વધુ જુઓ..

Independence Day 2026 Wishes: દેશભક્તિના રંગે રંગાયેલા આ મેસેજીસ તમારા મિત્રો અને સંબંધીઓને મોકલીને પાઠવો '80 મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા'

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

રસ્તા પર પડેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ન મુકશો પગ, જીવનમાં વધવા માંડે છે નેગેટીવ પ્રભાવ, જાણો શું છે ધાર્મિક માન્યતાઓ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

Independence day Nibandh 15 ઓગસ્ટ વિશે નિબંધ

આગળનો લેખ
Show comments