Webdunia - Bharat's app for daily news and videos

Install App

Girl's Expenses: આ 6 વસ્તુઓ પર પૈસા ખર્ચ કરવાથી નથી અચકાતી છોકરીઓ પાકીટ ખાલી કરી નાખે છે

Updated: શુક્રવાર, 3 જૂન 2022 (12:59 IST)
Reasons Why It's More Expensive to be a Girl: એવુ કહેવાય છે કે છોકરી હોવુ ખૂબ મોંઘુ છે કારણકે છોકરીઓના લાઈફસ્ટાઈલ પર છોકરાઓથી 
 
વધરે ખર્ચ હોય છે. ગર્લ્સને બ્યુટીફુલ અને અટ્રેક્ટિવ જોવાવુ પસંદ છે તેની ગુડ લુક્સની ચાહતમાં તે લેટેસ્ટ ટ્રેડ્સ ફોલો કરે છે જેથી તે કોઈથી ઓછી ના લાગે. આવો અમે 
 
છોકરીઓથી સંકળાયેલ કઈક ખાસ જણાવી રહ્યા છે. 
 
છોકરીઓને ભાવે છે શૉપિંગ 
જો તમે શોપીંગ માલ કે માર્કેટમાં જાઓ મેળવશો કે છોકરીઓ તેમની પસંદની વસ્તુઓ ખરીદવામાં ખૂબ સમય લગાવે છે કારણ કે તેણે તેમના સ્ટાઈલથી કામ્પ્રોમાઈસ કરવુ 
 
કદાચ પસંદ નથી આખરે તે શું વસ્તુઓ છે જેના પર ગર્લ્સ સૌથી વધારે ખર્ચ કરવુ પસંદ કરે છે. 
 
આ 6 વસ્તુઓ પર ખૂબ પૈસા ખર્ચ કરે છે છોકરીઓ 
1. મેકઅપ પ્રોડક્ટસ 
2. લેટેસ્ટ લેડીઝ બેગ્સ 
3. મોંઘી જૂલરી 
4. બહારનો ખાવુ 
5. આઉટફિટસ 
6. ફુટવિયર્સ 
 
આખરે તે વસ્તુઓ પર શા માટે હોય છે વધારે ખર્ચ 
આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરવાનો ટ્રેન્ડ છે, છોકરીઓ આ પ્લેટફોર્મ પર પોતાને ફેશનેબલ દેખાવા માટે કોઈ કસર છોડતી નથી.
 
અનુયાયીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થાય છે. સારી રેસ્ટોરાંમાં ભોજન લેવું એ પણ તેમની વૃત્તિનો એક ભાગ છે. 
 
પૈસા ખર્ચ કરવાના સ્માર્ટ ઉપાય 
શહેરોમાં એવા ઘણા બજારો છે જ્યાં મોંઘા દેખાતા કપડાં અને ફૂટવેર વ્યાજબી ભાવે મળે છે, આ માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં.
જો તમને બહાર જવાનું અને રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવી ગમે છે, તો સારું છે કે તમે બિલને તમારી વચ્ચે વહેંચી લો, આમ કરવાથી કોઈ એક વ્યક્તિ પર વધુ બોજ નહીં પડે.
મેકઅપ પર વધુ પૈસા ખર્ચવાને બદલે સિમ્પલ લુક અપનાવો, તેનાથી તમે નેચરલ જ નહીં પણ સુંદર પણ લાગશો.
ઘણા તહેવારો પર ઓનલાઈન શોપિંગ પર ઑફર્સ છે, જો તમે મિત્રો સાથે બલ્કમાં સામાન ખરીદો છો, તો તમને સારું ડિસ્કાઉન્ટ મળે છે.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments