Webdunia - Bharat's app for daily news and videos

Install App

Garba Beauty Tips- ખીલ દૂર કરવાના સરળ ઉપાય

મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (13:43 IST)
Navratri beauty tips આજે નવયુવાન પેઢી પોતાની સુન્દરતા પ્રત્યે વધારે સક્રિય થઈ ગઈ છે પરંતુ ખીલના ડાઘ ચેહરાની સુંદરતાને ખત્મ કરી દે છે. નીચે થોડા ઘરેલૂ નુસ્ખા આપેલ છે જેને અજમાવી તમે ખીલથી છુટકારો મેળવી શકો છો. 
 
-સંતરાના છાલને ધૂપમાં સુકાવી ,વાટી લો . એમાં થોડી મુલતાની પાવડર પણ નાખો. અને ગુલાબ જળમાં ઘોળી લો. આ પેસ્ટ મુહાસો અને ચેહરા પર 
 
લગાવો. અડધા કલાક પછી ચેહરાને હુંફાળું પાણીથી ધોઈ લો.2 અઠવાડિયામાં ચેહરા ખીલથી મુક્ત થઈ જશે. 
 
 
-લીંબૂનો રસ 4 ગણું ગિલ્સરીનમાં મિક્સ કરી ચેહરા પર ઘસવાથી ખીલ દૂર થઈ જાય છે. 
 
- નારંગીના સૂકા છાલને પણ ઘસવાથી લાભ મળે છે. 
 
- મસૂરની દાળ પાણીમાં પલાડી કાચા દૂધમાં વાટી સવાર-સાંજે ચેહરા પર લગાવો. 10 મિનિટ પછી ગર્મ પાણીથી ચેહરા ધોઈ લો. 
 
- 5-10 કાળી મરીને ગુલાબ જળમાં વાટી ચેહરા પર લગાવો. સવારે ચેહરા ધોઈ લો. થોડા જ દિવસોમાં ખીલ દૂર થઈ જશે. 
 
- 30 ગ્રામ અજમાને છીણી વાટો અને 25 ગ્રામ દહી મિક્સ કરી આખી રાત ચેહરા પર લગાવો. સવારે ચેહરા ધોઈ લો.તુલસીની પાંદડીનો પાવડર કરી લગાવવાથી પણ ખીલ દૂર હોય છે. 

વધુ જુઓ..

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં મોટો ધમાકો, મજૂરોના ઉડ્યા ચીંથરા, 8 ના મોત, PM મોદીએ બતાવ્યુ દુ:ખ

18 July, 2026 Gold/Silver Rate: રૂ. 2.22 લાખ પર આવ્યો ચાંદીનો ભાવ, સોનુ પણ થયુ સસ્તુ

વિદ્યાર્થીઓને છોડવો પડશે દેશ ? જાણો અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે બદલાયો નિયમ, પહેલાથી રહેતા ભારતીય વિદ્યાર્થીઓનુ શુ થશે ?

CM ભૂપેન્દ્ર પટેલની સાદગી: કોઈ પણ પૂર્વ સૂચના વિના આણંદના આંબાલી ગામમાં પહોંચ્યા, બાળકો અને ગ્રામજનો સાથે મુલાકાત

પ્રેમીના ચક્કરમાં પત્ની બની 'નાગિન': પતિને રસ્તામાંથી હટાવવા અપનાવ્યો એવો ખૌફનાક રસ્તો કે જાણીને ધ્રૂજી જશો!

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

આગળનો લેખ
Show comments