બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (14:31 IST)

Night Cream થી ચેહરા પર આવશે ગુલાબી નિખાર

છોકરીઓ સ્કિનની સારવાર કરવા માટે સાવધાન હોય છે. કઈ ક્રીમ તેના પર સૂટ કરશે આ બધી વાતનો ધ્યાન રાખે છે. તે સિવાય છોકરીઓ રાત્રે ચેહરા પર કઈક પર લગાવીને સૂવાથી ગભરાવે છે 
 
કેવી રીતે બનાવીએ નાઈટ ક્રીમ 
સામગ્રી 
4 મોટા ચમચી નારિયેળ તેલ 
4 મોટા ચમચી બદામ તેલ 
2 ચમચી ગ્લિસરીન 
4 ચમચી ગુલાબજળ 
2 મોટી ચમચી ઑલિબ ઑયલ 
 
બનાવાનો તરીકો 
નારિયેળ તેલમાં બદામ તેલ મિક્સ કરી ગર્મ કરી લો. તેમાં બે ચમચી ગ્લિસરીન અને 4 ચમચી ગુલાબજળ મિક્સ કરી ઉપયોગ કરો. તે સિવાય તમે સફરજનની મૂળ અને વચ્ચેનાભાગ કાઢી તેમાં બે ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી મિક્સરમાં વાટીલો. પછી તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો અને કોઈ કંટેનરમાં સ્ટોર કરી લો. અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરો.