શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 7 જૂન 2023 (18:19 IST)

ચેહરાને બનાવવું છે બેદાગ અને સુંદર તો ઘરે બેસીને કરવું ખાંડ સ્ક્રબ

beauty tips
ચેહરાની સુંદરતાને વધારવા માટે સ્ક્રબિંગ કરવુ ખૂબ જરૂરી છે. તેનાથીએ ત્વચા પર એકત્ર એક્સટ્રા ઑયલ અને ગંદહી સાફ થવામાં મદદ મળે છે. સ્કિનના બ્લ્ડ સર્કુલેશન સારું હોય છે. તે સિવાય ચેહરા પર પડેલ 
ડાઘ, ધબ્બા, પિંપલ્સ બ્લેક હેડસ અને વ્હાઈટ હેડસ સાફ હોય છે/ તેથી ત્વચા સાફ, નિખરી, નરમ અને જવા નજર આવે છે. આમ રો બજારમાં ઘણાસ સ્ક્રબ મળે છે. પણ જો તમે ઘર પર જ ખાંડની મદદથી જુદા-જુદા પ્રકારના સ્ક્રબ બનાવીને ઉપયોગ કરી શકો છો. આ સ્કિનને વગર કોઈ સાઈડ ઈફેક્ટ કોમળતાથી સાફ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે. 
 
ચાલો જાણીએ હોમમેડ સ્ક્રબ બનાવવાની રીતે અને તેના ફાયદા 
 
1. મધ અને ખાંડ 
તેના માટે એક વાટકીમાં બન્ને વસ્તુઓ 1-1 નાની ચમચી મિક્સ કરો. તૈયાર પેસ્ટ પર હળવા હાથથી 5 મિનિટ સુધી સ્ક્રબ કરો. પછી તાજા પાણીથી ચેહરા સાફ કરી લો. 
 
ફાયદો 
તેનાથી ડેડ સ્કિન રિપેયર થશે અને ચેહરા પર એક્સટ્રા ઑયલ અને ગંદગી સાફ થશે. સ્કિન સંબંધી સમસ્યાઓ અને સનટેનથી ખરાબ થઈ સ્કિન અંદરથી પોષિત થશે. ત્યારે ચેહરો સાફ, નિખરો અને ગ્લોઈંગ નજર આવશે. 
 
2. ખાંડ અને લીંબૂ સ્ક્રબ 
તેના માટે 1 નાની ચમચી ખાંડમાં 2 નાના ચમચી લીંબૂનો ર્સ મિક્સ કરો. આ મિશ્રણથી ચેહરા પર 5 મિનિટ સુધી સ્ક્રબ કરો. પછી પાણીથી ચેહરા સાફ કરીને લૂંછી લો. 
 
ફાયદા 
તેનાથી સનટેનથી ખરાબ સ્કિન રિપેયર થશે અને ચેહરા પર પડેલ ડાઘ, બ્લેક હેડ્સ, ધબ્બા, પિગ્મેંટેશન વગેરેની સમસ્યાથી છુટકારો મળશે. ચેહરા પર એકત્ર એક્સ્ટ્રા ઑયલ અને ગંદગી સાફ થઈને સ્કિન ટોન નિખરશે. 
 
3. મિલ્કી સ્ક્રબ 
તેના માટે એક વાટકીમાં 1 નાની ચમચી મલાઈ, 3 નાની ચમચી જેતૂનનો તેલ, 4-5 ટીંપા સંતરાનો તેલ અને 1 નાની ચમચી ખાંડ મિક્સ કરો. તૈયાર પેસ્ટને ધીમે-ધીમે ચેહરાની સ્ક્રબિંગ કરો. 5 મિનિટ છી પાણીથી ચેહરા સાફ કરીને લૂંછી લો. 
 
ફાયદો 
તેનાથી ત્વચાની અંદર સુધી સફાઈ થશે. ડ્રાઈ સ્કિનની સમ્સ્યા દૂર થઈ સ્કિનને લાંબા સમય સુધી માશ્ચર મળશે.