બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 31 મે 2023 (14:45 IST)

Anti Aging Face Pack: 40 પ્લસ પછી પણ યંગ દેખાવવા માંગો યુવાન તો આ છે ઘરેલુ ઉપાય

Anti Ageing Face Pack-વધતી ઉમ્રના કારણે ચેહરા પર પડેલી કરચલીઓ અને ફાઈન લાઈંસથી પરેશાન છો તો આજે અમે તમારા માટે એક એંટી એજીંગ ફેસ પેક બનાવવાની રીત લઈને આવ્યા છે. 
 
એંટી એજીંગ ફેસ પેક બનાવવા માટે જરૂરી સામગ્રી 
2 મોટા ચમચી ચણાનો લોટ 
2 ચમચી દહીં 
ચપટી હળદર 
1 ચમચી એલોવેરા 
અડધી ચમચી ટમેટાનો પલ્પ 
 
એંટી એજીંગ ફેસ પેક કેવી રીતે બનાવીએ 
સૌથી પહેલા એંટી એજીંગ ફેસ પેક બનાવવા માટે એક વાટકી લો. 
પછી બેસન, હળદર, એલોવેરા, ટમેટા અને દહીં નાખો. 
પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. 
હવે તમારા એંટી એજીંગ ફેસ પેક તૈયાર છે. 
 
પછી તૈયાર ફેસ પેકને તમારા આખા ચેહરા પર સારી રીતે લગાવો. 20 મિનિઅ પછી પાણીને સામાન્ય પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ પેનને અઠવાડિયામાં 1-2 આર અજમાવો. તેના નિયમિત ઉપયોગ તમારી કરચલીઓ અને ફાઈન લાઈંસને ઓછા કરવામાં મદદ કરે છે. 
Edited By-Monica sahu