Vat Savitri Vrat 2023- વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ
વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ- વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં આટલી શક્તિ છે કે મહિલા તેમના પતિના પ્રાણ યમરાજથી પણ લઈને આવી જાય છે જેમ સાવિત્રીએ સત્યવાન માટે કર્યુ તેથી વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
vat savatri vrat quotes
vat savatri quotes
vat savatri quotes
vat savitri vrat