સંબંધિત સમાચાર
- Independence Day 2025- ૧૫ ઓગસ્ટ માટે ત્રિરંગા ચોખાના લોટના નાસ્તા અગાઉથી તૈયાર કરો, સંપૂર્ણ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જાણો
- Independence Day 2025 - 2025 માં કયો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે ?
- 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ
- independence day 2025 - 78 મો કે 79મો... ભારત કયો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે? તમારી મૂંઝવણ દૂર કરો
- સ્વતંત્રતા દિવસ 2025 - PM મોદીએ લાલ કિલ્લા પર ભાષણ માટે જનતા પાસે માંગી સલાહ, ક્યા આપી શકશો તમારા વિચાર ?
Independence Day 2025 Wishes, Quotes in Gujarati: સ્વતંત્રતા દિવસની શુભેચ્છા ..સ્વતંત્રતા દિવસ પર તમારા મિત્રો અને સંબંધીઓને આપો સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
Independence Day 2025 Wishes, Quotes in Gujarati (સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા): ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, ભારતના વડા પ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે. દેશભરની શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, આ ખાસ પ્રસંગે, લોકો તેમના મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકોને પણ શુભેચ્છા પાઠવે છે. જો તમે પણ તમારા નજીકના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો તમે અહીંથી શુભેચ્છાઓ, મેસેજીસ, ક્વોટ્સ શેર કરી શકો છો.
1 લહેરાવીશુ તિરંગો હવે બધા આકાશ પર
ભારતનુ જ નામ રહેશે સૌના હોઠો પર
મુબારક રહે તમને સ્વતંત્રતા દિવસ 2025
દિલમાં રહે દેશ માટે સન્માન હંમેશા
Happy Independence Day
2 “ના પૂછશો દુનિયાને કે શુ આપણી ગાથા છે,
આપણી ઓળખ માત્ર એ છે કે આપણે હિન્દુસ્તાની છીએ
સ્વતંત્રતા દિવસની શુભકામના
3 દેશ માટે જીવવાનુ છે દેશ માટે મરવાનુ છે
તિરંગા હેઠળ રહીને આપણે કંઈ કરી બતાવવાનુ છે
15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા
4 આઝાદી નો જોશ ક્યારેય ઓછુ ન થવા દો
ભારત માતાનુ સમ્માન ક્યારેય ઓછુ ન થવા દો
સ્વતંત્રતા દિવસની તમને અને તમારા પરિવારને શુભેચ્છા
5 દરેક દિલમાં દેશભક્તિની જ્વાળા પ્રગટતી રહે
તિરંગો લહેરાવીને આ માટી હંમેશા કહેતી રહે
સ્વતંત્રતા દિવસ 2025 પર ગર્વ અને શુભકામના
6 સુંદર છે જગમાં સૌથી નામ પણ અનોખુ છે
જ્યા જાતિ-ભાષાથી આગળ દેશ પ્રેમની ધારા છે
નિશ્ચલ પાવન પ્રેમ જૂનો એ ભારત દેશ અમારો છે
Happy Independence Day
7 મઝહબ નહી શિખાતા આપસ મે બૈર રખના
હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તા હમારા
સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
8. દાગ ગુલામીનો ધોયો છે જીવ ગુમાવીને
દિવા પ્રગટાવ્યા છે કેટલા દિવા ઓલવીને
મળી છે જ્યારે આ આઝાદી તો ફરીથી આ આઝાદીને
રાખવી પડશે દરેક દુશ્મનથી બચાવીને
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
9. આ દેશ મારો છે હુ તેનો રખેવાળ છુ
દેશભક્તિ છે મારો ધર્મ, આ જ મારુ અજવાળુ છે
ગર્વ થી કહો હિન્દુસ્તાની છીએ આપણે
આ જ જોશ ને ક્યારેય ઓછો ન થવા દો
હેપી 15 મી ઓગસ્ટ
1 લહેરાવીશુ તિરંગો હવે બધા આકાશ પર
ભારતનુ જ નામ રહેશે સૌના હોઠો પર
મુબારક રહે તમને સ્વતંત્રતા દિવસ 2025
દિલમાં રહે દેશ માટે સન્માન હંમેશા
Happy Independence Day
2 “ના પૂછશો દુનિયાને કે શુ આપણી ગાથા છે,
આપણી ઓળખ માત્ર એ છે કે આપણે હિન્દુસ્તાની છીએ
સ્વતંત્રતા દિવસની શુભકામના
3 દેશ માટે જીવવાનુ છે દેશ માટે મરવાનુ છે
તિરંગા હેઠળ રહીને આપણે કંઈ કરી બતાવવાનુ છે
15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા
4 આઝાદી નો જોશ ક્યારેય ઓછુ ન થવા દો
ભારત માતાનુ સમ્માન ક્યારેય ઓછુ ન થવા દો
સ્વતંત્રતા દિવસની તમને અને તમારા પરિવારને શુભેચ્છા
5 દરેક દિલમાં દેશભક્તિની જ્વાળા પ્રગટતી રહે
તિરંગો લહેરાવીને આ માટી હંમેશા કહેતી રહે
સ્વતંત્રતા દિવસ 2025 પર ગર્વ અને શુભકામના
6 સુંદર છે જગમાં સૌથી નામ પણ અનોખુ છે
જ્યા જાતિ-ભાષાથી આગળ દેશ પ્રેમની ધારા છે
નિશ્ચલ પાવન પ્રેમ જૂનો એ ભારત દેશ અમારો છે
Happy Independence Day
7 મઝહબ નહી શિખાતા આપસ મે બૈર રખના
હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તા હમારા
સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
8. દાગ ગુલામીનો ધોયો છે જીવ ગુમાવીને
દિવા પ્રગટાવ્યા છે કેટલા દિવા ઓલવીને
મળી છે જ્યારે આ આઝાદી તો ફરીથી આ આઝાદીને
રાખવી પડશે દરેક દુશ્મનથી બચાવીને
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
9. આ દેશ મારો છે હુ તેનો રખેવાળ છુ
દેશભક્તિ છે મારો ધર્મ, આ જ મારુ અજવાળુ છે
ગર્વ થી કહો હિન્દુસ્તાની છીએ આપણે
આ જ જોશ ને ક્યારેય ઓછો ન થવા દો
હેપી 15 મી ઓગસ્ટ