Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Hair care tips: શિયાળામાં વાળની ચમક કેવી રીતે જાળવી રાખશો

Updated: રવિવાર, 26 નવેમ્બર 2017 (14:33 IST)
વધુ શેમ્પૂ વાળ માટે નુકશાનદાય ક : ઉકળતું ગરમ પાણી તમારા સ્કાલ્પને ડ્રાય અને બરડ બનાવી શકે છે. માટે તમારા વાળને હુંફાળા પાણીથી ધુઓ. આ સાથે તમારા વાળમાં વધારે પડતું શેમ્પૂ પણ ન કરશો જેથી વાળનું નેચરલ ઓઇલ ધોવાઇ જાય.

વાળની માવજત કેવી રીત ે : દર અઠવાડિયે તમારી જાતે જ હેર સ્પા કરો. જેમાં ઓઇલ મસાજ, સ્ટીમિંગ અને શેમ્પુ સહિત ડીપ કન્ડિશનિંગનો સમાવેશ કરો. જેનાથી સ્કાલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધશે. તમારા વાળને નારિયેળ, બદામ, જોજોબા, રોઝમરી ઓઇલથી મસાજ કરો. જે તમારા વાળને નેચરલ ન્યુટ્રીશન પૂરું પાડશે.

ડ્રાયરનો ઉપયોગ ન કરો   : શિયાળાની ઋતુમાં વાળમાં ડ્રાયર ફેરવવાનું ટાળો. કારણ કે બ્લૉ ડ્રાયર તમારા વાળને બરડ અને ડ્રાય બનાવી દેશે જેથી તમારા વાળ સુધરવાને બદલે વધુ બગડી જશે. જો તમારે કોઇ પાર્ટી અટેન્ડ કરવાની ઉતાવળ હોય અને વાળ સૂકવવા હોય તો ડ્રાયર કૂલ સેટિંગ પર વાપરો. આ રીતે તમારા વાળ સૂકાવામાં થોડો વધુ સમય લેશે પણ વાળ ડ્રાય નહીં થાય અને તેની શાઇનિંગ યથાવત રહેશે.

કન્ડિશનિંગ જરૂરી  : શિયાળાની સખત ઋતુમાં કન્ડિશનર તમારા વાળ માટે કવચનું કામ કરશે. જેટલી વાર શેમ્પૂ કરો તેટલીવાર તમારા વાળમાં કન્ડિશનર કરો, કારણ કે કન્ડિશનર તમારા વાળને ચમકીલા રાખે છે અને મજબૂતાઇ બક્ષે છે. જો તમે તૈયાર કન્ડિશનર વાપરવા ન ઇચ્છતા હોવ તો કોકોનટ મિલ્ક એ કન્ડિશનર માટેનો બેસ્ટ ઓપ્શન છે.

વાળની ચમક : શિયાળામાં તમારા વાળ સાવ ડલ બની જતા હોય છે. આવામાં તમારા વાળને સીરમ કે ક્રીમનો ઉપયોગ કરીને તમે જીવંત રાખી શકો છો. આનો ઉપયોગ તમારા વાળને સ્મૂથ પણ બનાવશે. તમે બીયર કે વિનેગરનો ઉપયોગ કરીને પણ વાળને ચમકીલા બનાવી શકો છો.

વધુ જુઓ..

Pakistan Fuel Crisis- પાકિસ્તાનમાં રાત્રે 8 વાગ્યા પછી ‘સ્માર્ટ લોકડાઉન’, રસ્તાઓ પર છવાશે સન્નાટો

ગોવા જેની સાથે જોડાયુ છે પીએમ મોદી નુ લક ફેક્ટર - 2004 માં રાજુનામુ નામંજૂર, 2013 માં કૈપેન કમિટિના બન્યા ચેયરમેન, બંનેવાર રાજનાથ સિંહની રહી મોટી ભૂમિકા

Happy Birthday PM Narendra Modi - પીએમ મોદીને જન્મદિવસ પર આપો આ ખાસ મેસેજીસ દ્વારા જન્મદિવસની શુભેચ્છા

23 દિવસ, અન્ન છોડીને ફક્ત લીંબુ પાણી પર રહ્યા ... ઈમરજેંસી પછી PM નરેન્દ્ર મોદી દ્વારા ''સંઘર્ષ મા ગુજરાત" પુસ્તક લખવાની પાછળની સ્ટોરી

ચોમાસુ વિદાય લે તે પહેલા ઘણા રાજ્યોમાં વરસાદ, આજે દિલ્હીથી આસામ સુધી હવામાનની આગાહી; IMD નું લેટેસ્ટ અપડેટ!

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments