રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 19 માર્ચ 2020 (12:36 IST)

Bank Holidays - આવતા અઠવાડિયે બેંક 4 દિવસ સુધી બંદ રહેશે બેંક. પહેલા જ પતાવી લો બેંકથી સંકળાયેલા જરૂરી કામ

આવતા બે અઠવાડિયા બેંક સતત ત્રણ દિવસ સુધી બંદ રહેશે. તેથી સારું હશે કે બેંકથી સંકળાયેલા તમારા બધા કામ પતાવી લો. બેંકના મેગા મર્જરની સામે બેંઅક યૂનિયનના હડતાલ અને તહેવારના કારણે બેંક બંદ રહેશે. બેંક બંદ રહેવાના કારણ એટીએમમાં રોક્ડની પરેશાની થઈ શકે છે. તેથી જો પહેલા જ જરૂરિયાતના પૈસા કાઢીને રાખી લો તો સારું રહેશે. 
 
બેંક મર્જરના વિરોશમાં હડતાલ 
10 બેંકના વિલય કરી ચાર મોટા બેંક બનાવવાની કેંદ્ર સરકારની જાહેરાતના વિરોધમાં ઑલ ઈંડિયા બેંક એમ્પ્લાયીક એસોસિએશન (AIBEA) અને ઑલ ઈંડિયા બેંક ઑફીસર્સ એસોસિએશન  (AIBoA) એ 27 માર્ચની હડતાલ પર જાણકારી મેળવવાની યોજના છે, તે કારણ તે બંધ રહેશે. 28 માર્ચ ચોથા શનિવાર છે, જેમ કે બેંક બંધ રહી છે, 29 માર્ચના રવિવારે રજા છે