સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (17:05 IST)

Yes બેંકના ગ્રાહકો માટે બુધવારથી બધી સુવિધાઓ શરૂ થશે

Yes Bank
18 માર્ચના રોજ સાંજે 6 વાગ્યા પછી, યસ બેન્કના ગ્રાહકો તેમના ખાતા સાથે સામાન્ય વ્યવહાર કરી શકશે.
બેંકના ખાતાધારકો તમામ 1,132 શાખાઓમાંથી ટ્રાંઝેક્શન કરી શકશે.
ગયા અઠવાડિયે, સરકારે બેંકને પુનર્જીવિત કરવા માટે પુનર્ગઠન યોજનાને સૂચિત કર્યું હતું.
 
યસ બેન્કના ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે. યેસ બેંકે ટ્વિટ કરીને માહિતી આપી છે કે 18 માર્ચે સાંજે 6 વાગ્યા પછી ગ્રાહકો તેમના ખાતા સાથે સામાન્ય ટ્રાન્ઝેક્શન કરી શકશે. બેંકના ખાતાધારકો તમામ 1,132 શાખાઓમાંથી ટ્રાંઝેક્શન કરી શકશે.