Festival Posters
✕

Gold Rate today- સોનાના ભાવમાં ઘટાડો જાણો શૂં આજનો ભાવ

Updated: ગુરુવાર, 15 જૂન 2023 (15:12 IST)
ચાર મહાનગરોમાં 22 કેરેટ સોનાનો દર
22 કેરેટ સોનાની કિંમત વિશે વાત કરીએ તો, આજે (Gold Rate Today)
દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Rate Today)  રૂ 54,850/-,
મુંબઈ બુલિયન માર્કેટમાં રૂ. 54,700/-,
કોલકાતા બુલિયન માર્કેટમાં 54,700/- અને
ચેન્નાઈ બુલિયન માર્કેટમાં રૂ.55,050/-.
 
24 કેરેટ સોનાની કિંમત વિશે વાત કરીએ તો, આજે
દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ (ગોલ્ડ રેટ આજે) રૂ.59,820/-,
મુંબઈ બુલિયન માર્કેટમાં રૂ.59,670/-,
કોલકાતા બુલિયન માર્કેટમાં 59,670/- અને
ચેન્નાઈ બુલિયન માર્કેટમાં રૂ. 60,050/-.
 
ચાંદીના ભાવની વાત કરીએ તો, આજે
દિલ્હી બુલિયન માર્કેટમાં 01 કિલો ચાંદીનો ભાવ(Silver Rate Today) રૂ.73,100/-,
મુંબઈ બુલિયન માર્કેટ અને કોલકાતા સરાફા બજારમાં ચાંદીની કિંમત પણ રૂ. 73,100/- છે જ્યારે
ચેન્નાઇ બુલિયન બજારમાં તેની કિંમત રૂ. 77,500/- છે

વધુ જુઓ..

જેને સમાજે વર્ષો સુધી 'શરમ' સમજ્યુ, એ જ નીકળ્યુ મેડિકલ સાયંસનો 'ખજાનો', પીરિયડ્સના લોહીથી લૈબમાં બની રહ્યુ છે દિલનુ ટિશૂ અને પકડમાં આવી રહી છે ગંભીર બીમારીઓ

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મિત્રોની વાતો

ગુજરાતી જોક્સ - ડોક્ટર અને દર્દી

ગુજરાતી જોક્સ - ટીચર અને ચંપુ

ગુજરાતી જોક્સ - પત્નીની લોટરી

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

આગળનો લેખ
Show comments