Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

અસ્થમા કે શ્વાસ માટે નાં થશો પરેશાન, કરો આ ઉપાય

Updated: રવિવાર, 6 મે 2018 (08:47 IST)
એક પાકેલા કેળાને છાલ સાથે  ઉભો કાપી તેમાં ,એક નાની ચમચી કે બે ગ્રામ કાળી મરી(બારીક કપડાંથી ચાળેલી)  ભરી દો .પછી તેને છોલ્યા વગર જ તેને કેળાના પાનમાં સારી રીતે લપેટીને દોરાથી બાંધીએ 2-3 કલાક માટે મુકી દો. પછી કેળાના પાન સાથે તેને ભઠ્ઠીમાં શેકો  એવી રીતે શેકો ઉપરનું પાંદળું બળે. ઠંડુ કરી કેળાનું છાલ કાઢીને કેળુ ખાઈ લો. રોજ સવારે કેળામાં કાળા મરીનો પાવડર ભરો  અને સાંજે પકવો. 15-20 દિવસ આ રીતે કરવાથી લાભ થશે. 
 
કેળાના પાનને સુકવી કોઈ મોટા વાસણમાં સળગાવી લો. પછી કપડાથી તેને ચાળી લો  અને આ કેળાની ભસ્મને એક કાંચની ચોખ્ખી શીશીમાં કે ડબ્બામાં ભરી લો. બસ  દવા તૈયાર છે. 
 
સેવન પદ્ધતિ - એક વર્ષ જૂનો ગોળ, 3 ગ્રામ ચિકણી સોપારીના અડધાથી થોડા ઓછા વજનને 2-3  ચમચી પાણીમાં પલાળી દો. તેમાં 1/4 ભાગની દવા કેળાના પાનની ભસ્મ નાખી દો અને પાંચ દસ મિનિટ પછી લઈ લો.  દિવસમાં માત્ર એક જ વાર દવા લેવાની છે ગમે ત્યારે લો. 
     
બાળકને અસ્થમા હોય તો - અમલતાસનો પલ્પ 15 ગ્રામ,બે કપ પાણીમાં નાખી ઉકાળો  ચોથા ભાગ રહેતા ગાળી લો. સૂતાં સમયે દર્દીને ગરમ -ગરમ પિવડાવું .ફેફસામાં રહેલું કફ , સંડાસ માર્ગે નિકળી જાય છે . સતત ત્રણ દિવસ  લેવાથી  ફેફસામાંથી જમા થયેલો કફ નીકળી ફેફડા સાફ થઈ જાય છે અને મહીના લેવાથી ક્ષય રોગ ઠીક થઈ શકે છે.  

વધુ જુઓ..

રાજ્યમાં હવામાનનો નવો મિજાજ: આગામી દિવસોમાં વરસાદની અંબાલાલ પટેલની મોટી અગાહી

ભારતની GDP પર વર્લ્ડ બેંકનો વિશ્વાસ વધ્યો, FY27 ગ્રોથ અનુમાન 6.6% થી વધીને થયો 7.1%

Strait of Hormuz માં કમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ, બધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

UK મા રિક્ષા અવી ગઈ છે, લંડનના રસ્તાઓ પર જોવા મળી ઑટો, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો VIDEO

વડોદરાના બાપોદમાં દારૂબંધીના ધજાગરા: એક્ટિવામાંથી 455 દારૂની બોટલ સાથે બે બુટલેગરો ઝડપાયા

વધુ જુઓ..

નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

ઇન્દિરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, પૂર્વજો અને નારાયણના આશીર્વાદથી દૂર થશે દરેક પરેશાની

Indira Ekadashi Vrat Katha - પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓક્ટોબર 2026

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

આગળનો લેખ
Show comments