Webdunia - Bharat's app for daily news and videos

Install App

Black Pepper And Almonds Benefits: કાળી મરી અને બદામ એક સાથે ખાવાથી બ્લ્ડ પ્રેશર રહે છે કંટ્રોલ આ છે મોટા ફાયદા

Updated: શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (14:05 IST)
Black Pepper And Almonds: અમે બધા બદામ અને કાળી મરીનો સેવન કરીએ છે પણ જુદા-જુદા પણ બન્નેને એક સાથે સેવન કરવો ખૂબ લાભદાયક ગણાય છે. તેમજ વધારેપણુ લોકોને આ જાણકારી નથી કે બદામ અને કાળી મરીના સેવન કરવાથી શરીરને શું મોટા ફાયદા મળે છે. તેમજ અમે હાં તમને કાળી મરી અને બદામના મોટા ફાયદા વિશે જણાવીશ ચાલો જાણીએ છે. 
બદામ અને કાળી મરી ખાવાના ફાયદા 
પેટ માટે ફાયદાકારી બદામમાં ડાઈટૃઈ ફાઈબર હોય છે અને સારુ પાચનમાં મદદ કરે છે. કાળી મરીમાં પિપેરિન નામના યૌગિક હોય છે જે પ્રોટીનને તોડવા અને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. આ ઑક્બિનેશન પાચનને સારુ કરવાની સાથે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેથી જો તમે તેમો દરરોજ સેવા કરો છો તો આ પેટ માટે ફાયદાકારી હોય છે. 
મગજ હેલ્દી રહે છે 
આ તો તમે પણ જાણો છો કે બદામને બ્રેન ફૂડ કહેવાય છે કારણ આ મગજને તીવ્ર કરે છે. તેમજ કાળી મરીમાં હાજર પિપેરિન ચિંતા અને તાણને પણ ઓછુ કરવાનો કામ કરે છે. આટલુ જ નહી જો તમે દરરોજ તેનો સેવન કરો છો તો આ તમારા મગજને એક્ટિવ કરવામાં મદદ કરે છે. 
 
બ્લ્ડ પ્રેશર કંટ્રોલ કરે છે 
બદામ અને કાળી મરીનો કૉમ્બિનેશન હાઈ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે આ શરીરથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ અટૈકનો ખતરો પણ નહી રહે છે. 
 
શરદી ખાંસીનો રામબાણ 
શરદી ખાંદીની સમસ્યામાં બદામ અને કાળી મરીનો સેવન કરવાથી ફાયદો મળે છે. આ કફના વધારે ઉતપાદનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

વધુ જુઓ..

'હરે કૃષ્ણનો જાપ કરતો રહ્યો, જન્માષ્ટમી પર પોતાનો જીવ બચાવ્યો'; 9 દિવસ પછી સુરંગમાંથી બહાર નીકળ્યો માણસ, અગ્નિપરીક્ષાની વાતો કરી

ગાંધીનગરમાં અંધશ્રદ્ધાનો અતિરેક: પુત્રની ઘેલછામાં પિતાએ પોતે જ પોતાનું પેટ ચીર્યું, ડોક્ટરોએ બચાવ્યો જીવ

આગામી 15 કલાકમાં 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ ચેતવણી આપી છે

દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર CJP નુ પ્રદર્શન, પાર્ટી કાર્યકર્તાના પિતા પર હુમલો કરનારા વિરુદ્ધ એક્શન ની માંગ

ગુજરાતના યાત્રાધામોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી: દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી મધુરાષ્ટકમ

Janmashtami Bhog- 56 ભોગ ન બનાવી શકો? જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ 7 ભોગ, પ્રસન્ન થશે લડ્ડુ ગોપાલ

Janmashtami 2026- કૃષ્ણ જન્મ સમયે કેમ કાપવામાં આવે છે કાકડી? જાણો આ પરંપરાનું મહત્વ

આગળનો લેખ
Show comments