Daily Horoscope
✕

Elaichi- ઉંઘ ન આવતી હોય તો કરો એલચીનો સેવન

Published: સોમવાર, 18 મે 2020 (15:27 IST)
લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.  એલચીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાચનક્રિયામાં સૌથી સારી હોય છે. હંમેશા લોકો મહેમાનને જમ્યા બાદ એલચી આપે છે. તેમા કુદરતી તત્વ રહેલુ છે. જે જમવાનુ પચાવવામાં મદદ કરેજેનાથી ક્યારેક ક્યારેક પેટ ફુલવાની સમસ્યા પણ થઈ શકે છે. આ જ કારણ છે કે લીલી એલચીને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ વિકારોની પ્રચલિત દવા કહેવામાં આવે છે. સારુ પાચન તંત્ર વજન ઘટાડવા માટે મહત્વનુ છે.
* લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ પરેશાનીઓથી રાહત મળી જાય છે.
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો.
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે.
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે

વધુ જુઓ..

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલનો એક ભાગ તૂટીને પડતા 17 લોકોના મોત, 35 થી વધુ ઘાયલ

અમેરિકા-જર્મની સુધી જિયોની નજર, 12 ભાગીદારોથી 150 કરોડ યૂઝર્સ સુધી પહોંચની આશા

ગ્રેટર નોએડામાં પતિ-પત્ની અને ત્રણ બાળકોની શંકાસ્પદ મોત, રાત્રે નૂડલ્સ ખાઈને સૂઈ ગયો હતો પરિવાર

બિહાર ચૂંટણી વચ્ચે મળ્યુ મોટુ પ્રમોશન, ગુજરાતમાં ચમક્યા હર્ષ સંઘવી, DCM ના રૂપમાં કેવુ રહ્યુ એક વર્ષ

IPO ખુલતા પહેલા જીયો પર ₹2.5 લાખ કરોડનો દાવ, ઈશ્યુ સાઈઝથી 8 ગણી વધુ ડિમાંડ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓક્ટોબર, 2026

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

માતા કાલરાત્રિની કથા, નવરાત્રીના સાતમાં દિવસે કરો આ કથાનો પાઠ કરવાથી વિધ્નો અને અવરોધો થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 ઓક્ટોબર, 2026

સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ

આગળનો લેખ
Show comments