Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રસોડામાં રાખેલી આ વસ્તુના જ્યૂસ પીવાથી આ ગંભીર રોગો દૂરથશે

Updated: ગુરુવાર, 13 જુલાઈ 2023 (17:48 IST)
Garlic Juice- લસણમાં ઘણા ખાસ ગુણ હોય છે અને એ ફક્ત ભારત જ નહી પણ વિશ્વના ઘણા દેશોમાં એક મહ્ત્વપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાય છે. લસણમાં ખોરાકને એક જુદા જ સ્વાદ આપવાની ક્ષમતા હોય છે જે ખૂબ ઓછા લોકોને પસંદ હોય છે. 
 
1. લસણના જ્યૂસના 10 ટીપાં અને બે ચમચી મધને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી દરરોજ પીવાથી દમારોગમાં બહુ ફાયદો થાય છે.  
 
2. જો તમારા ગળું ખરાબ છે તો લસણના જ્યૂસને ગરમ  પાણીમાં મિક્સ કરી કોગળા કરવાથી ગળાની ખિચખિચમાં તરત જ આરામ મળે છે. 
 
3. લસણના રસના 20 ટીંપા અને એક ગ્લાસ દાડમનું જ્યૂસ મિક્સ કરી પીવાથી કોઈ પણ રીતની ખાંસી પૂરી રીતે ઠીક થઈ જાય છે. 
 
4. લસણના  જયૂસને ખીલથી છુટકારો મેળવવા માટે ડાયરેક્ટ ચેહરા પર લગાવી શકાય છે. લસણના જ્યૂસને દિવસના સમયે ચેહરા પર લગાવીને 5 મિનિટ માટે રાખવું જોઈએ પછી એને પાણીથી ધોઈ લેવુ  જોઈએ. આ ઉપાયને ખીલ મટી જાય ત્યાં સુધી અજમાવી શકાય છે. 
 
5. લસણનું જ્યૂસ ઓછા વાળ વાળા લોકો માટે વરદાન જેવુ  છે. એને દિવસમાં બે વાર ઓછા વાળ વાળી જગ્યા પર લગાવી સૂકાયા સુધી રાખવું જોઈએ. આનાથી નવા વાળ ઉગવા ઉપરાંત ખોડો અને જૂ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. 
 
6. લસણના જ્યૂસને દૂધમાં મિક્સ કરી દરરોજ સવારના સમયે પીવાથી મહિલાઓમાં થતા વાંઝણાપણા પર નિયંત્રણ મેળવી શકાય છે. 
 
7. લસણના જ્યૂસનો  પ્રયોગ કોઈ ઝેરીલા જીવ ના કરડી જતા થતા  દુ:ખાવાથી પણ  છુટકારો મેળવવા માટે  ઉપયોગ કરી શકાય છે . 
 
8. લસણના જ્યૂસનો  સૌથી કારગર ગુણ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવુ  અને ઓછું બનાવી રાખવુ. એના નિયમિત ઉપયોગથી હૃદયાઘાત અને બીજા હૃદય સંબંધી રોગોનો  ખતરો ઓછો થઈ જાય છે. 
 
9.  લસણનું જયૂસ લોહીને સાફ કરે છે અને એને પાતળું  રાખી શરીરમાં લોહીનું પ્રવાહને સુચારુ બનાવી રાખે છે.
 
10. લસણનું જ્યૂસ મહિલાઓને સ્વસ્થ રાખવમાં બહુ કારગર છે. એનો દરરોજ ઉપયોગ સ્તનોને યોગ્ય આકાર આપે છે. 
  
*લસણનું  જ્યૂસ હમેશા ભોજન પછી જ પીવું જોઈએ. 
 
*લસણના જ્યૂસ દિવસના સમયે અને સૂકાતા સુધી જ લગાવેલુ રહેવા દેવું જોઈએ નહી તો આ તમારી ત્વચાને નુક્શાન પહોંચાડી શકે છે. 
 
*તાજા લસણનો  સૌથી વધારે સ્વાદ અને ફાયદા મેળવી શકાય છે. 
*કરચલીવાળું લસણ  ન ખરીદવું જોઈએ. 
*છોલાયેલું લસણ કે લસણના જ્યૂસને ફ્રીજમાં ન મુકવુ  જોઈએ 
*લસણને તાપથી બચાવીને સૂકી અને ઠંડી જગ્યામાં રાખવું જોઈએ. 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments