Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

પ્રેશર કૂકરમાં નહી, કઢાઈમાં બનાવેલું ભોજન હોય છે વધારે હેલ્દી, જાણો છો શા માટે?

Updated: શુક્રવાર, 29 માર્ચ 2019 (07:07 IST)
ભોજન રાંધવા માટે હમેશા મહિલાઓ પ્રેશર કૂકરનો ઉપયોગ કરે છે. તેમાં ભોજન જલ્દી રાંધી જાય છે. જેનાથી મહિલાઓનો ખૂબ સમય બચી જાય છે. ત્યાં જ કડાહીમાં ભોજન રાંધવામાં ખૂબ સમય લાગી જાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે પ્રેહ્સર કૂકરમાં તમે ભોજન રાંધો છો તેનો અસર આરોગ્ય પર પણ પડે છે. આજે અમે તમને જણાવીશ કે પ્રેશર કૂકરમાં રાંધવું યોગ્ય છે કે કડાહીમાં. આવો તમણે જણાવીએ કે રાંધવા માટે પ્રેશર કૂકરનોપ ઉપયોગ કરવું જોઈએ કે નથી 
 
આ રીતે કામ કરે છે પ્રેશર કૂકર 
 
પ્રેશર કૂકરથી વરાણ બહાર નહી નિકળી શકે છે અને વધારે તાપના કારણે પાણીના કવથ્નાંક વધવાથી કૂકરની અંદરનો દબાણ પણ વધી જાય છે. આ વરાળ ખાદ્ય પદાર્થ પર દબાણ નાખી તેને જલ્દી રાંધી નાખે છે. આ જ કારણે પ્રેશર કૂકરમાં ભોજન જલ્દી રાંધી જાય છે. 
 
શું પ્રેશર કૂકરમાં બનેલું ભોજન આરોગ્યકારી છે? 
પ્રેશર કૂકરમાં ભોજન બનાવવા માટે ગૈસ ઓછું વપરાય પણ આ સમયે કૂકરની  અંદર વધારે ગર્મી હોવાથી ભોજન ઓછું હેલ્દી બને છે. તે સિવાય પ્રેશર કૂકરમા% ખાદ્ય પદાર્થની અંદર રહેલ બધા પોષક તત્વ પણ નષ્ટ થઈ જાય છે. આ જ કારણે પ્રેહ્સર કૂકર કરતાં કઢાઈમાં બલેબું ભોજન વધારે આરોગ્યકારી અને સ્વાદિષ્ટ હોય છે. 

વધુ જુઓ..

સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકા થયો, ફુગાવો કાબુ બહાર

દિલ્હીના જંતર-મંતર પર હવે નહી થઈ શકે પ્રોટેસ્ટ, 3 નવા સ્થાન નક્કી કરવામાં આવ્યા, પોલીસે જાહેર કર્યો આદેશ

તિલક વર્માનો 'સુપર કેચ' રેકોર્ડ 'હાફ સેંચુરી' પર પહોચતા જ બન્યો ભારતનો નંબર 1 કૈચર, સ્પેશ્યલ ક્લબમાં સામેલ

સૂડાનમાં સોનાની ખાણ પર બોમ્બમારો, 72 લોકોના મોત, મિસ્રની વાયુસેના પર હુમલાનો આરોપ

Gandhinagar GMC Election Result- ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન પૂર્ણ, આવતીકાલે આવશે પરિણામ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓક્ટોબર 2026

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments