મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 22 માર્ચ 2019 (16:53 IST)

સ્વાદિષ્ટ પનીર ટમેટા પરાઠા

તૈયારીમાં સમય-20 મિનિટ 
કેટલા- 10 પરાંઠા 
રાંધવાના સમય્ 20 મિનિટ 
 
બનાવાનની રીત- 1.5 કપ ઘઉંના લોટ , મીઠું સ્વાદ પ્રમાણે , 1.5 ચમચી તેલ મોયન માટે 
 
ભરાવન સામગ્રી- 1/2 કપ લો ફેટ પનીર  , 3/4 કાપેલા ટમેટા , 1/4 પીળી શિમલા મરચા 
1 ચમચી ધાણા , મીઠું સ્વાદ પ્રમાણે 
 
વિધિ- સૌથી પહેલ પરાંઠા માટે લોટ બાંધી લો. 
ભરાવનની બધી સામગ્રીને એક સાથે મિક્સ કરીને તૈયાર કરો. 
 
પછી 10 લોય કાપી એક તરફ રાખો. 
 
પછી એક એક કરીને પરાંઠા બનાવો. 
 
પરાંઠામાં 1 થી 2 ચમચી પનીરના મિશ્રણ ભરો. નહી તો એ ફાટી જશે. 
 
પરાંઠાને બન્ને તરફથી તેલ લગાવીને શેકો. 
 
આ રીતે બધા પરાંઠા તૈયાર કરી લો અને એને ગરમા ગરમ જ સર્વ કરો.