ગરમીમાં તરત રાહત આપવા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો.

lemon corriendar juice
ગરમીમાં તરત રાહત આપબા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો. 
4 લીંબૂ 
20-25 ફુદીના પાન 
8-10 ચમચી ખાંડ 
4 ગિલાસ પાણી 
4 આઈસ ક્યૂબ 
1 મોટી ચમચી જીરું પાઉડર 
વિધિ 
-સૌથી પહેલા લીંબૂને 2 ટુકડામાં કાપી બીયડ કાઢી લો. 
- હવે એક ગ્રાઈંડરમાં પાણી, ખાંડ, લીંબૂનો રસ અને ફુદીનાના પાન નાખી ગ્રાઈંડ કરી લો. 
- આ જ્યૂસને ગાળી 4 ગિલાસ પાણી નાખી લો. 
- ચારે ગિલાસમાં એક -એક આઈસ ક્યૂબ નાખો અને થોડું થોડું જીરું પાઉડર નાખી પીવો. 


આ પણ વાંચો :