Dharma Sangrah
✕

bones strong food- આ 5 વસ્તુઓ કેલ્શિયમથી ભરપૂર હાડકા બનશે લોખંડ જેવા મજબૂત

Updated: રવિવાર, 28 જાન્યુઆરી 2024 (15:30 IST)
Benefits of Calcium- તમે યંગ છો તો તમને હાડકાઓની સમસ્યાના કદાચ સામનો નહી કરવુ પડી રહ્યું છે પણ એવું ન હોય કે તમને ક્યારે પણ ખાનપાનની ખોટા ટેવથી તમારી વધતી ઉમ્રમાં મ મુશ્કેલી પડી જાય. શું તમે અત્યારેથી કેલ્શિયમના સ્ટોર કરવું શરૂ કરી નાખ્યું છે. જો જવાબ હા છે તો તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો. વૃદ્ધાવસ્થા જયારે તમારા હાડકાઓમાં કેલ્શિયમની ઉણપ હશે તો સારવાર અશકય થઈ જશે. સારું હશે કે તમે અત્યારેથી કેલ્શિયમ આટલી માત્રામાં લો કે વૃદ્ધાવસ્થામાં તમારી પાસે સ્ટોરમાં પૂરતો કેલ્શિયમ હોય. શરીરમાં કેલ્શિયમના સ્ટોર બનાવવા માટે વસ્તુઓ માત્ર ડેયરી( દૂધ,ઘી, દહીં, અને  પનીર)ને જ કેલ્શિયમથી ભરપૂર ન સમજવું. 
 
1. બીયડ- બીયડ ન્યૂટ્રિશનથી ભરપૂર છે. તેમાંથી કઈક જેમકે ખસખસ, તલ અને ચિયા કેલ્શિયમના સારા સ્ત્રોત છે. 
 
 
2. દાળ- દાળને હમેશા પ્રોટીનથી ભરપૂર માન્યું છે પણ કેટલીક દાળમાં કેલ્શિયમની સારી માત્રામાં હોય છે. ચણા દાળ અને રાજમામાં કેલ્શિયમ ખૂબ હોય છે. 
 
3. બદામ- બદામ શરીર માટે કેટલું હેલ્દી છે તેનાથી બધા જાણકાર છે. જાણવા જેવી વાત આ છે કે બદામથી કેલ્શિયમની સારી માત્રા લઈ શકાય છે. 
 
4. લીલા શાકભાજી - પાલકમાં ન માત્ર આયરન છે પણ કેલ્શિયમ પણ ખૂબ છે. 
 
5. અંજીર- અંજીર અને દૂધનો કૉમ્બિનેશન તો શું કહેવું. તેનો અર્થ છે કે કેલ્શિયમનો ડબલ ડોજ

વધુ જુઓ..

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

કોણ છે ભારતનો 'AI કિડ' રાઉલ જ્હોન અજૂ, મોસ્કોમાં જેના દિવાના થયા રાષ્ટ્રપતિ પુતિન; પીએમ મોદી વિશે શું બોલ્યા?

December 1 Rules Change: 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાશે, જેમાં ટાટાની કાર મોંઘી બનવી, SBI ક્રેડિટ કાર્ડ અને LPGનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિએ ત્રણ બાળકોની માતાને ફોન કરીને તેના પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી - તેના ચંપલથી ઓળખ થઈ.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments