Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળગાવેલા ઘઉં ખાવાના અનોખા 5 લાભ

બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (11:42 IST)
આજકાલ જેવી રીતે મૌસમમાં ગરમી વધી રહી છે તેને  જોતા આપણે આપણા  અમારા ખાન-પાનમાં થોડો  ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. ચિકિત્સક મુજબ જે રોજ અંકુરિત અનાજનું  સેવન શરૂ કરી દે છે  એ ઘણા રોગોથી બચી શકે છે. અનાજને અંકુરિત કરવાથી એના પોષક અને પાચક ગુણ વધી જાય છે. 
 
જો તમે દરરોજ અંકુરિત અનાજનુ  સેવન કરશો તો તમારા શરીરને વિટામિન , મિનસ્ર્લ્સ , ફાઈબર ફોલેટ વગેરે મળશે જે તમારી ત્વચા અને વાળ માટે લાભકારી છે. એને ખાવાથી કિડની ગ્રંથિયો તંત્રિકા તંત્ર મજબૂતી અને લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. 
 
અંકુરિત ઘઉંના સેવનથી શરીરના મેટાબ્લિજ્મ રેટ પણ વધે છે.જેથી વજન ઓછુ  કરવામાં મદદ મળે છે. જેથી શરીરની ગંદગી બહાર નિકળે છે અને લોહી  શુદ્ધ થાય છે. 
 
જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર  હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે. 
 
જાણો સ્પ્રાઉટ્સ  ખાવાથી શરીરને શું લાભ થાય છે. 
 સ્પ્રાઉટ્સમાંથી શરીરને ફાઈબર મળે છે જેથી લાંબા સમય સુધી પેટ ભરેલુ  રહે છે . જો તમને  વજબ ઘટાડવું છે તો દરરોજ અંકુરિત ઘઉંનું સેવન કરો. 
 
સ્પ્રાઉટ્સ ખાવાનો ચોક્કસ સમય કયો છે. 
એને બ્રેકફાસ્ટના સમય ખાવું વધારે ફાયદાકારી ગણાય છે. એને સવારે ખાવાથી તમે  લાંબા સમય સુધી ભૂખ નહી લાગે.  તમને એક વિશેષ સલાહ છે કે તેને 100 ગ્રામથી વધારે ન ખાવું. 
 
કેવી રીતે કરશો અંકુરિત 
ઘઉંને સાફ કરીને 6-12 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ  કપડામાં બાંધીને મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો. 
 

વધુ જુઓ..

લખનૌની હોસ્પિટલમાં દાખલ મહિલાને નશીલી દવાનું ઇન્જેક્શન આપ્યા પછી ઓટીમાં બળાત્કાર કર્યુ

જમ્મુથી વિદ્યાર્થીઓને લઈ જતી બસ ગુરદાસપુર-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પલટી ગઈ, બે લોકોના મોત

શાકભાજીના ભાવ કાબુ બહાર! આદુ 130 રૂપિયા અને ધાણા 100 રૂપિયાથી વધુ; જાણો પ્લેટ આટલી મોંઘી કેમ છે.

5 દિવસ સુધી ખતરનાક ગરમીની ચેતવણી, 18 રાજ્યો માટે IMD એલર્ટ, ક્યાં ક્યાં વરસાદ પડશે?

વધુ જુઓ..

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 મે 2026

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

આગળનો લેખ
Show comments