1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (16:02 IST)

આઠ કલાક ઉંઘ છે જરૂરી, નહીં તો થઈ શકે છે આ 5 નુકશાન હાઈ બ્લ્ડ પ્રેશર થશે સરળતાથી કંટ્રોલ

સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ જરૂરી છે, અ તો તમે બધા જાણતા જ હશો પણ જો તમે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ નહી લેતા તો તમને આરોગ્યના કયાં નુકશાન ઉઠાવવા પડી શકે છે, આ તમે નથા જાણતા, જાણો  5 નુકશાન, જે ઉંઘની કમીથી હોય છે. 
1. જ્યારે અમે ઉંઘી રહ્યા હોય છે, તો અમારા શરીરમાં કેટલાક સકારાત્મક પરિવર્તન થાય છે જેનાથી અમારો વિકાસ, સુધારો, કોશિકાઓનો રિલેક્સ થવું અને માનસિક વિકસ વગેરે. પરંતુ પૂરતી ઉંઘ નથી લેવાથી તમને આ લાભ નહી મળતા. 
 
2. જો તમે પૂરતીં ઉંઘ નહી લો છો, તો એ તમારી માનસિક ક્ષમતા અને યાદશક્તિ માટે ખૂબ ખતરનાક સિદ્ધ હોય છે. તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે, હીં સુધી કે તમને ભૂલવાનો રોગ પણ થઈ શકે છે. 
 
3. તનાવ અને માનસિક સમસ્યાઓનો શિકાર હમેશા એ લોકો હોય છે, જે પૂરતીં ઉંઘ નહી લેતાં અને મગજને યોગ્ય આરામ નહી મળતું. 
 
4. ઉંઘ પૂરી ન થતાં પર શરીર અને મગજને પૂરી રીતે આરામ નહી મળતું, જેના કારણે શારીરિક દુખાવો, અકડન જેવી સમસ્યાઓ હોય છે. તે સિવાય માથાનો ભારે થવું , ચીડિયાપણું પણ સામાન્ય વાત છે. 
 
5. તમારું પાચન તંત્ર પર પણ ઓછી ઉંઘનો અસર પડે છે. જો તમે પૂરતીં ઉઘ નહી લેશો, તો પાચન શક્તિ નબળી થઈ જાય છે, જેના કારણે તમારું પેટ સાફ ન થતાં કે કબ્જની સમસ્યા પણ થઈ શકે છે.