Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - દૂધ : ક્યારે પીવુ જોઈએ ક્યારે નહી

Updated: શનિવાર, 11 ઑગસ્ટ 2018 (13:08 IST)
દરેક વયના લોકોએ ખાસ કરીને સ્ત્રીઓએ દૂધનુ સેવન જરૂર કરવુ જોઈએ. દૂધ કેટલુ પીવુ જોઈએ અને ક્યારે પીવાથી લાભ થાય અને ક્યારે પીવાથી નુકશાન થાય એ વાતોને લઈને દરેકના મનમાં શંકા હોય છે. અહી અમે તમને બતાવી રહ્યા છે દૂધ પીવવું એ તમને ક્યારે ફાયદો કરશે અને ક્યારે નુકશાન કરશે.

- સવારે ખાલી પેટ દૂધ ન પીવુ જોઈએ. તેનાથી અમાશયની સ્થિતિ ઠીક થતી નથી, સવારે દૂધ પીનારને ગેસની સમસ્યા થઈ શકે છે. પણ જેમની પાચનશક્તિ સારી છે તે નિયમિત સવારે દૂધ પી શકે છે. વ્યાયામ કરનારા લોકો માટે સવારે દૂધ પીવુ નુકશાનદાયક નથી.

- નાસ્તો કર્યા બાદ મતલબ ચટપટુ કે નમક, મસાલાવાળી વસ્તુઓ સાથે કે તે ખાધા પછી દૂધ ન પીવુ જોઈએ. તેનાથી નુકસાન થઈ શકે છે. પણ હા, ચા કે કોફી, પાણી પીવાથી આ પ્રકારનું નુકશાન નથી થતુ.

- સૂતી સમયે દૂધ પીવાની એક શરત છે કે સાંજનુ ભોજન કર્યા બાદ ત્રણ કલાક થઈ જવા જોઈએ, જેથી અમાશય ખાલી થઈ ચુક્યુ હોય. સૂતી વખતે દૂધ પીવાથી લાભ થાય છે. કારણ કે દૂધ પીધા બાદ સૂઈ જવાથી કોઈ પદાર્થ પેટમાં જતો નથી અને દૂધ સહેલાઈથી પચી જાય છે અને ગુણકારી રહે છે.

વધુ જુઓ..

Independence Day 2026- 15 ઓગસ્ટે PM મોદી કયો રેકોર્ડ બનાવી શકે? જાણો, આ વખતે લાલ કિલ્લા પર શું ખાસ હશે

જેપી નડ્ડાની તબિયત અચાનક કેમ બગડી? કોરોનરી એન્જીયોગ્રાફી બાદ ડોક્ટરોએ તેમની તબિયતનો અહેવાલ આપ્યો.

સ્વતંત્રતા દિવસ પહેલા, દિલ્હીમાં છ સ્થળોએ બોમ્બ ધમકી મળી હતી, જેના કારણે ઈમેલ આવતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ગુજરાતના ભાઈ બહેને યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું બીડું ઝડપ્યું, કેન્યા પોલીસ સાથે મળીને બનાવ્યો અનોખો રેકોર્ડ

વધુ જુઓ..

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

શ્રાવણમાં રાશિ મુજબ આ રીતે કરો ભગવાન શિવની આરાધના, પૂજાનુ મળશે પૂર્ણ ફળ અને કાયમ રહેશે સુખ-સમૃદ્ધિ

Independence Day 2026 Wishes: દેશભક્તિના રંગે રંગાયેલા આ મેસેજીસ તમારા મિત્રો અને સંબંધીઓને મોકલીને પાઠવો '80 મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા'

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

આગળનો લેખ
Show comments