Daily Horoscope
✕

Firing in Mexico:મેક્સિકોના સિટી હોલમાં અંધાધૂંધ ગોળીબાર, મેયર સહિત 18 લોકોના મોત

Updated: ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (09:51 IST)
મેક્સિકોમાં ફાયરિંગઃ ફાયરિંગની ઘટનાઓ હવે અમેરિકા અને તેના પાડોશી દેશો સુધી પહોંચી છે. કેનેડા બાદ હવે મેક્સિકોમાં પણ ફાયરિંગ શરૂ થઈ ગયું છે. ગુરુવારે મેક્સિકોમાં મેક્સિકન સિટી હોલમાં સામૂહિક ગોળીબાર થયો હતો. જેમાં મેયર સહિત 18 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે. હાલ પોલીસ તપાસમાં લાગી છે અને ફાયરિંગનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ એક સંસ્થાએ આ ઘટનાની જવાબદારી લીધી છે.
 
આ ફાયરિંગને લઈને સોશિયલ મીડિયા પર બે તસવીરો પણ વાયરલ થઈ રહી છે. પ્રથમ ફોટામાં દિવાલ પર માત્ર બુલેટના નિશાન દેખાય છે. બદમાશોએ દિવાલ પર જ લગભગ 30-35 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. તે જ સમયે, હુમલાના બીજા ફોટામાં આરોપી વ્યક્તિ દેખાય છે, જેને પોલીસે ધરપકડ કરી છે.

વધુ જુઓ..

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

Yeh Prem Mol Liya Review: સિનેમાઘરોમાં સૂરજ બડજાત્યાની યે પ્રેમ મોલ લિયા રજુ, જાણો આયુષ્યમાન-શારવરીની કેવી છે ફિલ્મ

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

આગળનો લેખ
Show comments