Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

48 કલાકમાં ખતમ થઈ શકે છે અમેરિકા-ઈરાન યુદ્ધ

Updated: બુધવાર, 6 મે 2026 (16:58 IST)
us iran war finish
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા અને પરમાણુ વાતચીતનો રસ્તો નક્કી કરવાના ખૂબ નિકટ પહોચી ગયો છે. અમેરિકી વેબસાઈટ એક્સિયોસની રિપોર્ટ મુજબ ઈરાન 48 કલાકની અંદર સીઝફાયરને લઈને સહમતિ આપી શકે છે. 

ALSO READ: ઈરાન વિરુદ્ધ મોટી લડાઈ ખતમ પણ શાંતિ હજુ દૂર, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબીયોનું મોટું નિવેદન
 
 બંને દેશો વચ્ચે 14 પોઈંટવાળી સમજૂતી (MOU) તૈયાર છે. જો કે હાલ  આ ફાઈનલ નથી થયુ. પણ વાતચી પહેલા કરતા વધુ આગળ વધી ચુકી છે.  
 

સમજૂતીની મુખ્ય શરત 

 
- સૌથી પહેલા  યુદ્ધ ખતમ કરવાની જાહેરાત થશે 
- 30 દિવસ સુધી બંને દેશોની વિસ્તૃત વાતચીત થશે 
-  તેમા હોર્મુજ, પરમાણુ કાર્યક્રમ, અમેરિકી પ્રતિબંધોમાં ઢીલ જેવા મુદ્દા રહેશે.  
-  બંને દેશો વચ વાતચીત માટે ઈસ્લામાબાદ કે પછી  જિનેવા જેવા શહેરો પર વિચાર થઈ રહ્યો છે.   
ALSO READ: ઈરાનના શોપિંગ સેંટરમાં લાગી ભયાનક આગ, 8 લોકોના મોત અને 36 ઘાયલ
ડ્રાફ્ટના મુજબ ઈરાન ન્યૂક્લિયર પ્રોગ્રામને થોડો સમય માટે રોકી શકાય છે. બદલામાં અમેરિકા ધીરે ધીરે પ્રતિબંધ ઓછો કરશે અને ઈરાનના જપ્ત કરેલા અરબો ડોલર રજુ કરી શકે છે. સાથે જ હોર્મુજમાં બંને બાજુથી લગાવેલ રોકમાં પણ ઢીલ આપવામાં આવશે.  
 
જો કે સૌથી મોટો વિવાદ ન્યૂક્લિયર પ્રોગ્રામ રોકવાના સમયને લઈને છે. ઈરાન 5 વર્ષનો પ્રસ્તાવ આપી ચુક્યો છે.  જ્યારે કે અમેરિકા 20 વર્ષ ઈચ્છતુ હતુ. હવે વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ થઈ રહી છે. જેમા 12 થી 15 વર્ષ સુધીના સમય પર વાત ચાલી રહી છે.  
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

આગળનો લેખ
Show comments