ગુજરાતી જોક્સ - મોદીજીએ જોક ફેક્ટ્રીનું પ્રોડક્શન વધાર્યુ
@@@ જે ભાઈઓની પત્નીએ પેંટના ખ ઇસ્સાથી વગર પૂછ્યા પૈસા કાઢ્યા
છે એ પરત આવવા વાળા છે
પતિઓના -અચ્છે દિન આનેવાલે હૈ
1. મોદી પણ કમાલ કરે છે પહેલા તો શૌચાલય બન્વાયા પછી
ઝાડા કરાવી દે છે
--------------------
2 . મને બહાર કાઢો મને પણ નોટ બદલાવી છે. આસારામ બાપૂ
------------------------
3 . મુશ્કેલથી સાસરાવાળાઓએ 500 રૂપિયા આપવા શરૂ કર્યા હતા.
હવે ફરીથી100- 50 માં ટરકાવશે
તારી તો મોદી .
ભડકાયેલો જમાઈ !!!!