ગુજરાતી જોક્સ - મુન Updated: Mon, 29 Jan 2018 (16:44 IST) google-news કેજીના વિદ્યાર્થીને પેપરમાં 0 નંબર મળ્યા પિતા ગુસ્સાથી - આ શુ છે ? વિદ્યાર્થી - પપ્પા ટીચર પાસે સ્ટાર ખતમ થઈ ગયા હતા.. તેથી તેમને મને મૂન આપી દીધો.