સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (17:52 IST)

ગુજરાતી જોક્સ - ભેંસ મોબાઈલ.....

એક ભેંસ મોબાઈલ નિગળી ગઈ 
 
હવે જ્યારે પણ મોબાઈલની રિંગ વાગળતી 
 
ભેંસ  હોબાળ તોફાન કરવા લાગતી 
 
બધા વિચાર કરવા લાગ્યા શુ કરીએ 
 
ત્યારે એડમિન બોલ્યું ભેંસને કવરેજ ક્ષેત્રથી બહાર લઈ જાઓ 
 
જોયા અમારા એડમિનનો મગજ 
 
કોઈ ની હિમ્મત જ નહી સામનો કરવાની