શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2019 (19:25 IST)

ગુજરાતી જોક્સ - હનીમૂનની રજા

કલર્ક - સાહેબ શુ તમે મહેરબાની કરીને મને એક થી દસ તારીખ સુધીની રજા આપશો
મેનેજર - પણ આટલી લાંબી રજાની શુ જરૂર છે ?
કલર્ક - વાત એ છે કે સાહેબ મારા હમણા જ લગ્ન થયા છે અને મારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે તો હુ વિચારુ છુ કે હુ પણ તેની સાથે જતો રહુ.. !!