શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2019 (14:24 IST)

ગુજરાતી જોક્સ- પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું

ઘરના લોકો ઉંઘ પૂરી થવા નહી દેતા 
 
 
તો આ સપના કેવી રીતે પૂરા થશે ... 
 
 
 
ડાક્ટરએ મહિલાના મોઢામાં થર્મામીટર 
રાખી થોડી વાર માટે મોઢું બંદ રાખવા કહ્યુ 
 
પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું 
ડાક્ટર સાહેબ આ વસ્તુ કેટલાની આવે છે 
જે તરત જ મોઢું બંદ કરી નાખે છે..