બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - પતિ અને પત્ની

પતિ પોતાની નોકરાણીને પ્રેમ કરતો
હતો.. એક દિવસ તે ચોરી-ચોરી નોકરાણી સાથે રોમાંસ કરી રહ્યો હતો..
પતિ - તુ મારી પત્ની કરતા પણ વધુ સુંદર છે
નોકરાણી - ખોટુ ન બોલશો માલિક
પતિ -
નહી સાચુ બોલી રહ્યો છુ
નોકરાણી - પણ ડ્રાઈવર તો કહેતો હતો કે શેઠાણી જ વધુ સુંદર છે.
પતિ - બેહોશ !!!