દારૂડિયો બારણા પર આવે છે તેની પત્ની બારણું ખોલે છે દારૂડિયો- તમે કોણ છો? પત્ની - મને ભૂલી ગયા શું દારૂડિયા-નશા દરેક દુખને ભુલાવી નાખે છે બેન